આ વાર્તામાં વ્યક્તિ પોતાના પ્રેમના સંબંધીની ગાઢ લાગણીઓ વ્યક્ત કરે છે. તે પ્રેમને એક શક્તિશાળી અને દૈવી અનુભૂતિ તરીકે વર્ણવે છે, જ્યાં બંને વ્યક્તિઓએ એકબીજાને ભૂલી જવા માટેની વાતો સાંભળી છે. તે પોતાના સંબંધીની આઇસ્ક્રીમને લઈને થયેલી સ્મૃતિઓ અને ઇર્ષ્યાનો ઉલ્લેખ કરે છે. આઇસ્ક્રીમ સાથેના યાદોને યાદ કરીને તે કહે છે કે પ્રેમમાં ભૂલવાનું અર્થ નથી, કારણ કે તે બંનેને એકસાથે ભુલાવી દે છે. તે 'પહેલો કોળિયો' નામની એક યાદને પણ યાદ કરે છે, જે તેમના સંબંધને વધુ મજબૂત બનાવે છે. તે કહે છે કે આ યાદો ક્યારેય ભૂલાઈ નથી શકતી. અંતે, તે અનુભવે છે કે તેણે અને તેની લાગણીઓએ પ્રેમની ભાષા જ સમજાઈ છે, અને તે કદી પણ પોતાના પ્રેમને ભૂલી શકતું નથી. najuk namani priyatama - 6 Sneha Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 14 905 Downloads 3.8k Views Writen by Sneha Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મને યાદ છે એ રોજ જમતી વેળાએ ‘પહેલો કોળિયો’ મારા હાથે જ ખાવાની તારી જીદ. તું દુનિયાના ગમે તે છેડે હો પણ એ કોળિયો હાથમાં લેતાં વેંત જ આંખો બંધ કરીને મનોમન મને યાદ કરી લેવાની એ અચૂક ટેવ, એ કોળિયાના સ્રર્વ હક તેં રાજીખુશીથી કાયમ માટે મારે નામે કરી દીધેલા…યાદ છે ને..!! તો એ ‘પહેલો કોળિયો’ મને યાદ કર્યા વગર તારા ગળે ઉતરશે કે.. ઘણીવાર તો એ ‘કલ્પના જગતના કોળિયા’થી તારો જીવ ના ભરાતા, મને એ જ ઘડીએ મળવા બોલાવી મારા હાથે જ એ કોળિયો ખાવાની જીદ કરતો..ઘણીવાર હું આવી શકતી તો તને જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય એમ, નાના બાળકની જેમ ખુશ થઇ જતો. તો ઘણીવાર મારાથી એ ‘આવવાનુ’ શક્ય ના બનતાં તું ગૂમસૂમ થઈને એ કોળિયો પાછો થાળીમાં મૂકીને, અન્નદેવતાની બે હાથ જોડીને માફી માંગીને, ભીના હ્રદયે ઊભો થઈ જતો..આખો દિવસ એમ જ ભૂખ્યા-તરસ્યા નીકળેલા તારા એ દિવસો મને અંદર સુધી હચમચાવી જતાં. એ બધું કેમનું ભૂલી શકાય શું છે આ પહેલાં કોળિયાની વાત વાંચો નાજુક નમણી પ્રિયતમાના ભાગ નંબર ૬ માં More Likes This પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 2 દ્વારા Dakshesh Inamdar પ્રેમની પડછાયો - Season 1 દ્વારા Mr Lay Patel સ્વપ્નસુંદરી - 1 દ્વારા Chasmish Storyteller બસ એક રાત.... - 1 દ્વારા dhruti rajput એક સંબંધ પવિત્રતા નો... - 1 દ્વારા dhruti rajput એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 2 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા