આ વાર્તા "એસીડ અટેક"માં, મુખ્ય પાત્ર નીમેષ ઓઝા છે, જે એક કેસની તપાસ કરી રહ્યો છે. મનુભાઈ, એક ગવાહ, પોલીસ સ્ટેશનમાં ફોન પર વાત કરે છે અને કહે છે કે એક છોકરીની સગાઈ છે, પરંતુ તે બીજા છોકરામાં ઐયાશી કરી રહી છે. મનુભાઈ કહે છે કે આ કારણે એક વ્યક્તિ એસીડથી છોકરીનો ચહેરો બગાડવા જઇ રહ્યો છે. તે પોતાની આપત્તિની માહિતી પોલીસને આપે છે અને તેમને છોકરીને બચાવવા માટે કહેશે. પોલીસે તેને શોધવા માટે પ્રયત્ન શરૂ કર્યો, પરંતુ શરૂઆતમાં સફળતા મળી નથી. અંતે, એક કોલ આવી છે જે તેમને છોકરીના સ્થાન પર પહોંચાડે છે અને મનુભાઈએ જણાવેલ છે કે ફોન તે જ છોકરાએ કર્યો હતો, જેના કારણે પોલીસે વધુ તપાસ શરૂ કરી. વાર્તા પોલીસ કાર્યક્રમો અને તેમની જજ્જા પર કેન્દ્રિત છે, જેમાં તેઓ એક ગંભીર કેસનું સમાધાન કરવા પ્રયત્ન કરે છે. Acid Attack (Chapter_5) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 27.1k 1.9k Downloads 5.8k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એસીડ અટેક (ભાગ - ૫) “એ છોકરાને પણ અહી બોલાવી લો.” નીમેષે સીગાર બુજાવીને ફેંકી દીધી. હવે વખત હતો અત્યાર સુધી પોતાના ડીટેક્ટીવ માગઝ વડે શોધેલી ઘટનાનો પ્રાસંગિક ચિતાર આપવાનો. મિત પણ ત્યાં આવી ચુક્યો હતો. નીમેષે પોતાની વાત એક પછી એક કડીઓને જોડીને કહેવાની શરુ કરી દીધી હતી. સમય સમય પર મનુભાઈ, તેજેન્દ્ર સિંહ અને મિત હકાર પણ પુરાવતા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલો સ્નેહલ વ્યાસ આજે ફરી એક વાર નિમેષના અંદાઝ પર આફરીન પોકારી રહ્યો હતો. એક એક પ્રસંગ, એક એક વાત, ઝીણામાં ઝીણા બનાવની નોધ, શબ્દે શબ્દ પરની પકડ અને એક એક દ્વારા મળેલી માહિતીને મગઝમાં ગોઠવી આખી ઘટનાનું ચિત્ર એણે આબેહુબ તૈયાર કર્યું હતું. અને આ ચિત્રને ત્યાં હાજર બધા જોડાયેલા લોકો એ સ્વીકારી પણ લીધું હતું. આટલા વર્ષોનો અનુભવ બરાબર કામ કરી રહ્યો હતો. અપના અમુલ્ય પ્રતિભાવ જરૂર રેટમાં આપશો.... Novels Acid Attack અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી આંખે જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હત... More Likes This અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા