ગાંધીવિચારમંજૂષામાં "વાલીપણાનો સિદ્ધાંત" પર ચર્ચા કરવામાં આવી છે, જે ગાંધીજીના વિચારોમાં અધ્યાત્મને કેન્દ્રમાં રાખે છે. ગાંધીજીનું માનવું હતું કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત માટે પૂરતું જ મેળવવું જોઈએ, અને તેમાંથી વધારાનો ભાગ સમાજના હિતમાં વાપરવો જોઈએ. તેમની આ વિચારધારા અનુસાર, આર્થિક અસમાનતા હિંસાને જન્મ આપે છે, તેથી આ સમસ્યાનો ઉકેલ વાલીપણાના સિદ્ધાંત દ્વારા શોધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. ગાંધીજીના દ્રષ્ટિકોણ મુજબ, સમાજના માલિકીનો અધિકાર સમૂહને છે, અને વ્યક્તિને માત્ર તેની આવશ્યકતાઓ પૂરી કરવા માટેના આવકનો ઉપયોગ કરવાની છૂટ છે. આ સિદ્ધાંત કાયદાકીય દબાણની જગ્યાએ માનવીય દૃષ્ટિકોણ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય અહિંસક સમાજની રચના કરવાનો છે. ગાંધીજી માનતા હતા કે જો આ સિદ્ધાંતનું અમલ સફળતાપૂર્વક થાય, તો સમાજમાં પ્રેમ અને સહકારનું વાતાવરણ સર્જાશે. ગાંધીવિચારમંજૂશા - 12 Bharat Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 3 1.4k Downloads 4.6k Views Writen by Bharat Joshi Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગાંધીવિચારમંજૂષા : ગાંધીજી અને તેમના વિચારો વિશે નાનુ મોટું લખાયા જ કરે છે. તેથી જ્યારે કોઈ નવું લખાણ આવે તો પ્રશ્ન થાય તે ‘આ કઈ રીતે જુદું પડે છે ’ અથવા ‘તેની શું ઉપયોગિતા ’ મુદ્દો અસ્થાને છે. ગાંધીજી જેવા યુગપુરુષ યુગો-યુગોમાં જ અવતરે અને માનવના માનવીય વ્યવહાર માટે દીવાદાંડીરૂપ હોય. દીવાદાંડીના દીવાને પણ સતત પ્રકાશિત થવા ઊર્જાનવીનીકરણની જરૂર પડે. સમયાંતરે તેમના વિશે લખાયા કરે તે સહજ પ્રક્રિયા છે. નવી પેઢી નવી સમજ અને નવી શૈલીમાં એ મૂળ વિચારોને પ્રકટ કરે તો તાજગી આવે. શર્ત એ છે કે મૂળ છૂટી ન જવું જોઈએ. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ગાંધીજીના પાયાના દર્શન અને વિચારોને સાર સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ વિશેષ વાચક વર્ગ તેમના મનમાં હોય તેવું જણાતું નથી કારણ કે લખાણોમાં લેખક ગાંધીદર્શન અને વિચાર પરત્વે શું સમજ્યા છે, અને કઈંક જગ્યાઓએ મૌલિક અર્થઘટન કરી અને તેને ટૂંકમાં અને સરળ રીતે કેમ રજૂ થાય તે અંગેની સારી મથામણ કરી છે. ગાંધીદર્શન અને વિચારને લેખક બૌદ્ધિક સ્તરે ઠીક ઠીક પકડી શક્યા છે. આ પુસ્તક ગાંધીવિચારના એક ટૂંકા પરિચય તેની ગરજ સારે એવું છે અને તેથી તે કિશોરાવસ્થા અને તેથી ઊપરના દરેક વયના લોકો માટે ઉપયોગી સિદ્ધ થાય એમ છે. લેખક અભિનંદનને પાત્ર છે. -પ્રો. સુદર્શન આયંગાર કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ Novels ગાંધીવિચારમંજૂશા ગાંધીવિચારમંજૂષા : ગાંધીજી અને તેમના વિચારો વિશે નાનુ મોટું લખાયા જ કરે છે. તેથી જ્યારે કોઈ નવું લખાણ આવે તો પ્રશ્ન થાય તે ‘આ કઈ રીતે જુદું પડે છે... More Likes This નવ - કિશોર - 1 દ્વારા Ashish બૂમરેંગ ફિલોસોફી દ્વારા Mital Patel પ્રશ્તાવના વગરનું પુસ્તક - 1 દ્વારા Rutvik સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1 દ્વારા yeash shah ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ દ્વારા Kamlesh K Joshi ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 1 દ્વારા yeash shah ક્લાસરૂમ - 1 દ્વારા MaNoJ sAnToKi MaNaS બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા