આ વાર્તામાં મુખ્ય પાત્ર મિત છે, જે બાસ્કેટબોલની રમતમાં ભાગ લઈ રહ્યો છે. તે મિશ્રા સરની નજરમાં છે, જે તેની પર નજર રાખતા હોય છે. મિતને એક છોકરીની દ્રષ્ટિથી આકર્ષણ થાય છે, જેના દ્વારા તેની તરસ વધારે વધી જાય છે. રમતમાં, મિત અને તેની ટીમ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ મિતના મનમાં છોકરી વિશેના પ્રશ્નો અને વિચારો ભળેલા છે. જેમ જ રમત આગળ વધે છે, મિતની આકર્ષક નજરો અને અવાજે તેને તણાવમાં મૂકી દે છે. ટીમના મેટ્સ મિતને રમતમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ તે છોકરીની વિચારણા માં જ અટકી જાય છે. આવી સ્થિતિમાં, મિતને સમજાય છે કે આ રમતમાં માત્ર જીત જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ખાસ સંબંધો અને લાગણીઓ પણ મહત્વ ધરાવે છે. હું એજ તું-૨ Sumit - Manasvi. દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 31.9k 921 Downloads 6.1k Views Writen by Sumit - Manasvi. Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મેં સરની જગ્યા પર નજર કરી. સર કરડાકી નજરે મને જ જોઈ રહ્યા હતા. આમ પણ રેનીશ જ્યારે બાવરો થાય ત્યારે હું સમજી જ જતો કે મિશ્રા સર આસપાસ છે.. અને એમની રડાર આપડા પર છે.. મિત વો અંગારે જલાને કે લીયે હે, આગ બુજાને કે લિયે નહીં મિશ્રા સર એ હાકલ કરી. ટીમમેટ્સ જોર જોર થી હસી પડ્યા.. વો કલ ભી દેખ સકેગા તું, ફિલહાલ ગેમ દેખો ઓર જીતો યારો.. મિશ્રા સરે તેમનાં અંદાજને અલગ રીતે જ રેલાવી દીધો. જી સર.. મેં હકાર માં માથું ધુણાવ્યું. જીત તો ઠીક, પણ હું મારું ઘણું બધું હારી ચુક્યો હતો એ નજર પર.. રીતસર અટકી પડ્યો હતો હું ત્યાં.. ત્યાં થી એક કદમ પણ ખસાતું નહોતું ,,, હું વળી વળી ને ત્યાં જોતો રહ્યો અને એ છુપાવતી રહી.. એ નજર.. એને મારાથી મતલબ હતો કે પછી માત્ર આ ગેમ થી.. કોણ હતી એ.. એને મારી તરસની ફિકર શું કામ હતી.. આખરે શું કામ એણે પાણી આપ્યું.. એ પણ એવી રીતે કે જે મારી તરસ બુઝાવવાની જગ્યાએ વધું ને વધું તરસાવી ગયું. હજારો સવાલો મારા મનમાં ઉઠવા લાગ્યા.. અને આ બધા સવાલોનો એક જ જવાબ હતો.. સૂકા ભટ્ટ રણમાંની એ જલપરી એ નજર.. એ અવાજ.. More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા