નાની પોતાના દોહિત્રને પત્ર લખે છે, જેમાં તે પોતાના વ્હાલા દીકરા અવ્યાન માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. તે કહે છે કે, કેટલીકવાર તેના મનમાં વિચાર આવે છે કે અવ્યાન કેવી રીતે ગુજરાતી વાંચશે અને લખશે, કારણ કે તે અમેરિકામાં જન્મ્યો છે અને ત્યાં ઉછર્યો છે. નાની તેને પૂર્ણ વિશ્વાસ આપે છે કે એક દિવસ અવ્યાન ગુજરાતી શીખશે. પત્રમાં, નાની તેના દીકરાના જન્મની યાદોને યાદ કરે છે, જ્યારે તે અમેરિકામાં આવ્યા હતા અને તેમના દીકરાના નામ માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. તે વિવિધ નામોની પસંદગીઓ અને અંતે "અવ્યાન" નામ નક્કી કરવા વિશે વાત કરે છે. તેઓની લાગણીશીલ સ્મૃતિઓમાં, નાની તેના દીકરાના જન્મનો ક્ષણનો વર્ણન કરે છે, જ્યારે તે હોસ્પિટલમાં હાજર હતી અને તેના દીકરાના રડવાના અવાજ સાથે તેના આંસુઓને રોકી શકી ન હતી. તે તેની મમ્મી-ડેડી સાથેના અનુભવોને પણ શેર કરે છે, જેમણે તેમના દીકરા માટેના પ્રથમ ક્ષણોને યાદ કર્યા છે. આ પત્રમાં નાનીના પ્રેમ અને લાગણીઓમાં એક અણમોલ વૃત્તાંત છે, જે તેના દીકરા માટેના સંવેદનશીલ અને આનંદમય પળોને વ્યક્ત કરે છે. નાની નો દોહિત્રને પત્ર Nita Shah દ્વારા ગુજરાતી મેગેઝિન 8.3k 1.6k Downloads 5.5k Views Writen by Nita Shah Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ એક પત્રલેખન છે. દીકરીની મમ્મી ભારત થી અમેરિકા દીકરીની ડીલીવરી માટે જાય છે. ત્યારે શું શું થયું હતું તે માહિતી પત્ર દ્વારા નાની એના દોહિત્રને આપે છે. જેથી મોટો થઈને તે વાંચે અને સમજે. તારા જન્મ પૂર્વેની ડિસકસ તારા મમ્મી ડેડી સાથે. સોનોગ્રાફી માં એ તો ખબર પડી ગઈ હતી કે દીકરો જ આવવાનો છે. તો તારું નામ કઈ રાશી પર રાખવું દરેક રાશી પર બે બે નામ સિલેક્ટ કરીને રાખીએ તો પણ એમાં ય ગુંચવણ હતી બહુ જ ગમતું નામ કદાચ જતું રહે તો જન્મ સમયે નામ પાડવું જરૂરી હતું, કારણ અમેરિકામાં તો એવો કાયદો છે કે બાળકના જન્મ પાછી તરત જ નામ લખાવાનું અને પછી એ બાળકના દરેક ડોક્યુમેન્ટ્સ એ નામ પરથી જ પડે. બેટા, તારા નામ માટે તો કેટકેટલી આવી ચર્ચાઓ થતી રોજેરોજ ! પંદરેક દિવસની કવાયત પછી દાદા-દાદી, ચાચું, નાની અને મમ્મી-ડેડી ની સંમતિથી ફિલ્ટર કરીને ત્રણ નામ રાખ્યા. એક હતું વ્હાલ જે તારી મમ્મીને ગમતું, અદ્વેત જે તારા ડેડી ને અને નાની ને ગમતંન અને અવ્યાન માં બધાની સંમતિ હતી. વ્હાલ અને અદ્વેત ત્યાં ધોળિયાઓ પાસે બોલાવ્યું તો વ્હાલ નું વેલ અને અદ્વેત નું એડવેટ બોલતા. પછી અવ્યાન બોલાવ્યું તો આવ્યાન બોલ્યા. છેવટે અવ્યાન નામ નક્કી રાખ્યું કારણ ધોળિયાઓ તારું નામ બગાડે તો એ પોસાય એવું નહોતું. More Likes This RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani Vasoya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા