આ વાર્તા કેરળમાંની મુસાફરી વિશે છે, જ્યાં લેખક અને તેમના સાથીઓને રાત્રીની મુસાફરી દરમિયાન જંગલી હાથીઓના ખતરાથી બાકીની મુસાફરીમાં ફેરફાર કરવો પડ્યો. તેમને અનેક આકર્ષણો, જેમ કે ચિનાકણાલ ફોલ્સ અને ટી ફેક્ટરી, ગુમાવવાની દુખદાયક અનુભૂતિ થઈ. તેમણે હોટલમાં પહોચ્યા ત્યારે ખૂબ જ થાકેલા અને ઉંઘની જરૂરિયાતથી ભરપૂર હતા. કુમિલીમાં પહોંચતા, તેઓ પેરિયાર વાઇલ્ડલાઈફ સેન્ચુરીની નજીક હતા, જે ભારતની સૌથી મોટી વાઇલ્ડલાઈફ સેન્ચુરી છે અને જ્યાં બોટ પર પ્રવાસ કરીને સુંદરતા માણવાની વ્યવસ્થા છે. પરંતુ, મોટી ભીડને કારણે બોટ માટેની લાઇનમાં ઊભા રહેવું પડ્યું. લેખક અને તેમના સાથીઓને ગુજરાતમાં મસાલા દુકાનોના નામ વાંચીને આનંદ થયો, કારણ કે ગુજરાતના ઉચ્ચારો ઘણી જગ્યાએ સાંભળ્યા હતા, જે તેમને ઘરના નજીકનો અનુભવ અપાવે છે. સેવન ડેઝ, સિક્સ નાઇટ-૮ Mukul Jani દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 21.6k 2.2k Downloads 6.8k Views Writen by Mukul Jani Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે પહોંચાડવા જેવું થયું! સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતા ખારા પવનમાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ ના, કશીક ભૂલ નથી થતી, સભાનપણે આ શબ્દ અહીં લખાયો છે અને એનાં કારણો છે! Novels સેવન ડેઝ, સિક્સ નાઇટ ૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમા... More Likes This સફળતા?? - 3 દ્વારા Trushna Sakshi Patel દક્ષિણ ભારત નો પ્રવાસ - 1 દ્વારા Ankursinh Rajput અંબાજી, ગબ્બર યાત્રા દ્વારા SUNIL ANJARIA Chemestry Girl દ્વારા Pravin Bhalagama મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા