"ચસ્કાથી લોકચાહના સુધી" કહાનીમાં કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં એક ચસ્કો હોય છે, જે તેમની પસંદગીઓ, આદતો અને વિચારધારાઓને આકાર આપે છે. આ ચસ્કો, સકારાત્મક કે નકારાત્મક, વ્યક્તિના નિર્ણયો પર અસર કરે છે. લેખક જણાવે છે કે જો કોઈની ખોટી ટેવ છે, તો તેને એટલી સારી રીતે કરવી જોઈએ કે તે તાકાતમાં પરિવર્તિત થાય. ફેસબુકના ઉદાહરણ દ્વારા, લેખક દર્શાવે છે કે કેવી રીતે લોકો પોતાની જાતને દર્શાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. તેઓ કહે છે કે જો કોઈને કોઈ ચીજનો ચસ્કો હોય, તો તે તેમને મજા આપે છે, તે જ રીતે તે તેમની તાકાત બની શકે છે. અંતે, લેખક પ્રોત્સાહિત કરે છે કે લોકો પોતાની પસંદગીઓ અને ચસકોને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે. “ચસ્કાથી લોકચાહના સુધી” Patel Swapneel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 22 1.3k Downloads 5.3k Views Writen by Patel Swapneel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દરેક વ્યકિતમાં એક ચસ્કો રહેલો હોય છે,દુનિયામાં એવું કોઈ માણસ મળશે નહી જેમાં ચસકો ના હોય. ચસકો કોઈ પણ વસ્તુ નો, શોખનો, કોઈ પણ વ્યકિતનો, કોઈ દિવ્ય વસ્તુનો હોય શકે.પણ એ ચસ્કો તો દરેકમાં હર હંમેશ સળગતો રહે છે.એ ચસ્કો જ દુનિયાના વ્યકિતઓના નિર્ણયો , એમની આદતો, એમના સ્વભાવ, એમના વલણો પર ચોક્કસ પણે અસર કરતો હોય છે. ચસ્કાના ચોક્કસ પણાનો આપણે , આપણા ફાયદા અને ગેરફાયદા માટે ઉપયોગ કરતા હોય છે, હવે સીધી બાબત છે કે કોઈ પોતાના ગેરફાયદા માટે ચસ્કો કેમ વાપરતો હશે, તો આનો જવાબ, મન અને ઈન્દ્રીઓ છે. મન જ આપણને જ્યાં-ત્યાં ઘુમાવતો હોય છે.પણ હવે આપણે આપણા સારા કે ખરાબ ચસકાનો આનંદ લેતાં-લેતાં ફેમના પગથિયા પર કેમ ચઢવું એ આઈડીયા હુ તમને આ લેખમાં આપીશ. આપણા શોખો ,ચસ્કાઓ અને ફેમના એકબીજા સાથેના સંબંધો અને એની ફિલોસોફી હુ તમને જણાવીશ. More Likes This મારુ ઘર, મારી નિયતિ છે - 5 દ્વારા Dhamak ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 5 દ્વારા yeash shah પરંપરા કે પ્રગતિ? - 1 દ્વારા Dhamak ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા