Adhi Aksharno Vhem - 16 book and story is written by SHABDAVKASH in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhi Aksharno Vhem - 16 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૬ Shabdavkash દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 48 1.3k Downloads 6.2k Views Writen by Shabdavkash Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાંચકોમિત્રો, શ્રી અજયભાઈ પંચાલનો રંગારંગ એપિસોડ આપણે સૌએ ગયા અઠવાડિયે વાંચ્યો. શૃંગારિક લેખનશૈલી જેમની ખાસિયત છે, તેમ જ આસપાસના વાતાવરણનું અથવા ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું સુંદર સવિસ્તાર વર્ણન કરવું પણ જેમની એક બીજી ખાસિયત પણ છે એવા અજયભાઈએ અનિકેતના સ્નાનાગરનું ખુશનુમા વર્ણન કરીને તેમના પ્રકરણની શરૂઆતમાં જ એક અહલાદ્ક વાતાવરણ ઉભું કરી દીધું. ત્યાર બાદ અચાનક જ એક્સેલેટર દબાવીને તેમણે વાર્તાને એવી આગવી સ્પીડ આપી દીધી કે તે ઝડપથી સડસડાટ આગળ વધવા માંડી. રેનબો-બાર, કે જ્યાં વાર્તાના અનેક મહત્વપૂર્ણ બનાવો બન્યા છે, અને હમેશા તે એક ઇવેન્ટફૂલ જગ્યા રહી છે, ત્યાં જ અજયભાઈએ મોટાભાગના પાત્રોને લાવીને ભેગા કર્યા અને અફલાતૂન રીતે વાર્તાને ક્લાઈમેક્સ પર લાવીને મૂકી દીધી છે. આમ ખુબ જ સંતોષજનક રીતે અજયભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો, તો હવે વાર્તાનું સમાપન કરવાનું કાર્ય મારા ભાગમાં આવ્યું છે. વાર્તાના ઉત્તરાર્ધમાં ખુબ બધા બનાવો બનતા હોવાને કારણે પાછલા અમુક લેખકોએ પોતાના પ્રકરણોમાં ઘણું બધું સમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આમ કરવા જતા તેમના એપીસોડની લમ્બાઈ પણ ખાસ્સી એવી વધી પણ ગઈ હતી. તે છતાંય મારા મતે હજુયે ઘણું બાકી રહી ગયું છે કે જે મારે આ છેલ્લા પ્રકરણમાં સમાવવાનું છે, તો આ પ્રકરણની લંબાઈ પણ વધુ જ રહેવાની. પ્રામાણિક પ્રયત્ન તો મેં કર્યો જ છે પણ તે છતાંય..તેમાં હું કેટલો સફળ રહ્યો છું તે તો આપ સૌનાં પ્રતિભાવો જ કહેશે. તો આવો વાંચો આ વાર્તાનું સમાપન-પ્રકરણ..! Novels અઢી અક્ષરનો વ્હેમ શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેત... More Likes This શંકા ના વમળો ની વચ્ચે - 6 દ્વારા Jalanvi Jalpa sachania પ્રેમ નો એહસાસ - ભાગ 1 દ્વારા Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) દ્વારા outofworldthough અઘૂરો પ્રેમ - 1 દ્વારા Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા દ્વારા Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા