આ કથામાં અજીતભાઈ પોતાના દીકરા પ્રેમને તેમના ભૂતકાળની વાતો કહે છે, જેમાં સ્કૂલનો છેલ્લો દિવસ અને બોર્ડ એક્ઝામ્સનો ઉલ્લેખ છે. આદિત્યનું એક વિશેષ નંબર C810506 મળે છે, જે સંબંધિત રહસ્ય પ્રગટ કરે છે. કથાનો મુખ્ય નાયક, જે C810519 નંબર સાથે છે, ગુજરાતી પેપરની તૈયારીમાં છે. આ વર્ષે બોર્ડના ટોપ 10 નંબર જાહેર કરવામાં આવવાના છે, અને દરેક વિદ્યાર્થી ઉચ્ચ ગુણ મેળવવા માટે તલપક રહ્યા છે. નાયકની પરીક્ષા માટેની તૈયારી, પરિવાર સાથેની સફર અને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા પરની વ્યાખ્યા કથાને આગળ વધારતી છે. આ કથા પ્રેમ, મિત્રતા અને પરીક્ષા દરમિયાનની તણાવની અનુભૂતિઓ પર આધારિત છે. Speechless Words - 16 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 32.2k 1.8k Downloads 5.8k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ . ‘સ્પીચલેસ વર્ડ્સ ના 15 પ્રકરણ પબ્લીશ થયા હતા પરંતુ પછી થોડા સમયના અલ્પવિરામ બાદ રજૂ કરીએ છીએ પ્રકરણ 16. પ્રકરણ 15 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. સ્કૂલની મિટિંગ અને મારી ઢોસાવાળા સાથે મગજમારી, હેનીલ સાથે ઝગડો કરવા માંગતો અમારા ક્લાસનો ડોન અંકિત, છોકરીઓને વાંચવામાં પડતી મુશ્કેલીઓ અને છેલ્લે બોર્ડ એક્ઝામ્સમાં આદિત્યનો નંબર એસ. વી. પી. સ્કૂલમાં આવે છે. જ્યાં C810506 નંબર આદિત્યની બાજુની સીટ પર લખેલો હોય છે. હવે આ નંબર કોનો છે શું આ નંબર દિયા કે હેત્વીમાંથી કોઈનો છે શું છે આ નંબર પાછળનું રહસ્ય આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા