આ કથામાં મુખ્ય પાત્ર તન્મય છે, જે ધડકનના ફોટાને જોઈને તેની સુંદરતા પર આશ્ચર્ય કરે છે. તન્મયને ધડકનના ફોટાની સાદી અને આકર્ષક અદાનો પ્રભાવ હળવા હળવા અનુભવે છે. જ્યારે ધડકન તન્મયને મેસેજ કરે છે, ત્યારે તેઓ બંને એકબીજાની લાગણીઓ અને જીવનમાં બદલાવ વિશે ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે વાત કરે છે. તન્મય તાન્વીને મળ્યાનો અનુભવ શેર કરે છે અને કાબુમાં રહેવું મુશ્કેલ લાગે છે. તેઓ બંને પોતાની ભૂતકાળની યાદો અને વિરુદ્ધતાના વિચારો પર ચર્ચા કરે છે. ધડકન તન્મયને કહે છે કે ભૂતકાળમાં કઈક કરવું કે ન કરવું, તે એક આવશ્યક અનુભૂતિ છે, અને જે કંઈ થયું તે તે સમયે યોગ્ય હતું. તણ્વયે એક દેડકાની વાર્તા સાંભળીને સમજાવવાનું પ્રયાસ કર્યું છે કે ક્યારેક આપણે સંઘર્ષ કરતા રહેતા હોઈએ છીએ, પરંતુ અંતે આપણે જિંદગીના કઠણાઈમાં જ ફસાઈ જઈએ છીએ. આ કથા ભવિષ્યમાં આગળ વધવા અને પોતાના અનુભવોથી શીખવા પર ભાર મૂકતી છે.
ધક ધક ગર્લ - ભાગ ૯
Ashwin Majithia
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
2.7k Downloads
7.3k Views
વર્ણન
ધડકન ડ્રેસ-ચેન્જ કરવા અંદર ગઈ અને હું ને તન્વી એકલા જ રહીં ગયા. તો કેવો લાગ્યો મારો વર -તન્વીએ પૂછ્યું બે મીનીટની ઓળખમાં શું કહેવાનો હું પણ સ્માર્ટ છે..એટ લીસ્ટ દેખાવમાં તો છે..! શટ અપ, સ્માર્ટ તો તે હોવાનો જ ને..! આ જો કેટલી જ્વેલરી લઇ આપી તેણે મને લગ્નનંતર. તું શું લઈ આપી શક્યો હોત કે મને -તન્વી સાવ સહજ રીતે જ બોલી ગઈ. પણ તેનું તે સ્ટેટમેન્ટ ખુબ જ હર્ટ કરનારું હતું. તારી કરતા તો નક્કી જ સ્માર્ટ છે. બહાર ગેરેજમાં જો. બે BMW ને એક પજેરો છે. અને તું જો..હજુ યે બાઈક પર જ ફરે છે. -તન્વીનું બોલવાનું ચાલુ જ હતું. ભલે ભલે બાબા, તારો હસબંડ ગ્રેટ..! ઓકે બરં, તું બેસ..! હું કોલ્ડ-ડ્રીંક લઈને આવું. ને તન્વી અંદર ચાલી ગઈ. તે જે બોલી તે સાચું હોય તો પણ..શેરુએ આ બધું પોતાનાં પૈસાથી તો નહોતું જ ઉભું કર્યું. પેટ્રોલ-પમ્પસ..ગુલાબની કેટલાય એકરમાં પથરાયેલી નર્સરી..દ્રાક્ષના માંડવા..! બાપદાદાના જીવ જ પર આ બધો ખેલ ચાલુ હતો ને તેનો..! મને અહીંયા વધુ વાર ખમવું હવે જીવ પર આવતું હતું. હું તો બસ ધડકનની વાટ જ જોતો હતો.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા