કેરળમાં નાળિયેરના વૃક્ષોનો વિસ્તાર ૩૮ ટકા છે, જે રાજ્યની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. પ્રવાસન દરમિયાન લોકો ઘણીવાર પૂછે છે કે શું અમે નાળિયેરનું પાણી પીને આવ્યા છીએ, પરંતુ નાળિયેર અહીં મોંઘું છે. હાઉસબોટમાં ચારેક નાળિયેર આપ્યા હતા, જે ટૂરિસ્ટ્સને કારણે મોંઘા હતા. જ્યારે અમે હાઉસબોટમાં લોકપ્રિય વેમ્બનાડુ લેઇક પર સવારી કરી રહ્યા હતા, ત્યારે આસપાસની હાઉસબોટ્સને જોઈને લાગતું હતું કે એક જળ ગામ છે. આ પ્રવાસ દરમિયાન, બગલા અને અન્ય પક્ષીઓની હાજરીને કારણે કુદરતી જીવનમાં વિક્ષેપ થયો. અમે હાઉસબોટમાં જાહરાત તરીકે શાકાહારી ભોજનની ખાતરી કરી હતી, પરંતુ રસોડામાં જતાં સમયે જોયું કે રસોડું શાકાહારી માટે યોગ્ય નથી. કેરાળામાં ખાવા માટે શંકા હતી કે શું શુદ્ધ શાકાહારી ભોજન મળશે, ખાસ કરીને તેલના ઉપયોગને લઈને. આ અનુભવોને કારણે જીવનમાં ઘણી માન્યતાઓ અને ધारणાઓને ફરીથી વિચારવા માટે પ્રેરણા મળી. સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪ Mukul Jani દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 25 1.7k Downloads 5.6k Views Writen by Mukul Jani Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું! આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, વેમ્બનાડુ લેઇકમાં હાઉસબોટની સફર માણો આજે ચોથા ભાગમાં! Novels સેવન ડેઝ, સિક્સ નાઇટ ૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમા... More Likes This મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 દ્વારા Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 દ્વારા Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ દ્વારા SHAMIM MERCHANT દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા