આ કથામાં મુખ્ય પાત્ર, જેનું નામ તન્મય છે, તે પોતાના પરિવારના દબાણથી પરેશાન છે. તે ડાઈનીંગ ટેબલ પર કાંદા-પૌંઆના ખાવા માટે મમ્મી દ્વારા પૂછવામાં આવે છે, પરંતુ તેને ખાવામાં રસ નથી. તે ઓફિસના કામથી અને મમ્મી-પપ્પાના લગ્ન સંબંધિત દબાણોથી વ્યથિત છે. તન્વી, જે તેની જૂની મિત્ર છે, તેની યાદમાં છે, અને તે બંને વચ્ચેના સંબંધમાં તણાવ છે. એક દિવસ, તન્મયને અજાણ્યા નંબરથી કોલ આવે છે, જેમાં તે જાણે છે કે તન્વી તેની સગાઈની પાર્ટી રાખવા જઈ રહી છે. તન્મયને આ વાત સાંભળીને જોરદાર અસ્વસ્થતા થાય છે, કારણ કે તે તન્વીથી સળંગ વાતચીત કરવા માંગે છે, પરંતુ તન્વી એને સીધું ફોન નથી કર્યો. આ કથામાં તન્મયની લાગણીઓ, તન્વી માટેની લાગણીઓ અને પરિવારની અપેક્ષાઓ વચ્ચેની ઝગડો દર્શાવવામાં આવે છે. અંતે, તે તન્વીને મળવા માટે તૈયાર થાય છે, પણ તેની અંદર એક ચિંતા અને અસ્વસ્થતા છે. ધક ધક ગર્લ - ભાગ ૬ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 112 3k Downloads 8.9k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તો.. તન..તન..તન્મય -તેની જીભ હવે ગેગેફેફે થવા લાગી હતી- હાઉ ઈઝ યોર લોં...ગ આઈલેન્ડ આ...ઈસ્ડ ટી.. . ઈટ સ ગુડ..! -મેં ટૂંકો જવાબ આપ્યો. . એમ આય વિલ ઓર્ડર વન ફોર મી ઓલ્સો. -વેઈટરને ઈશારો કરીને બોલાવતા તે બોલી. . તન્વી, ઈનફ..! ઓલરેડી તે આટલી ટકીલા લીધી છે, ને આ હવે લોંગ આયલેન્ડ આમાં તો ટકીલાના ડબલ શોટ્સ હોય છે, અને તે શિવાય રમ અને વોડકા પણ. -મેં તેને ટેકનીકલ સમજાવવાનો પ્રયત્ન કર્યો. . શટઅપ તન..તન્મય. આય એમ નોટ યર ગર્લ..ગલ..ગર્લફ્રેન્ડ નાઉ..! -તન્વી અટકી અટકીને બોલી. . મારી સહનશક્તિનો હવે અંત આવી ગયો. એક તો મને અહીં ઇન્વાઇટ કરીને મારી સાથે કોઈ ખાસ વાતચીત પણ નહોતી કરી, ઉલટું મારે તેની સાસર-વાડીની સહેલ સહેવી પડી હતી, એટલે સટાક દઈને હું રાગ ખાઈને ઉભો થઇ ગયો. . સો..સોરી. જા...નુ ! ચીડલાસ કાય.. -તન્વીની આંખો ભારે થયેલી દેખાતી હતી. ખરેખર તેને વધુ પડતી જ થઇ ગઈ હતી. . તન્વી, પ્લીઝ.. બિહેવ યોરસેલ્ફ. . હાઉ કેન આઈ બિહેવ જાનુ હાઉ કેન આય ... તુલા માહિત આહે, ધડકન.. ચોમાસામાં અમે લોનાવલાના ભુશી-ડેમ જતા ને.. ત્યારે આ..આ..તન્મય, ખબર છે શું શું કરતો તેનો હાથ ક્યાં ક્યાં ફરતો, ખબર છે -તન્વી પોતાની છાતી અને પેટ પર હાથ ફેરવતા બોલી- અને ત્યારે..મારે પણ આમ જ કહેવું પડતું કે, તન્મય બિહેવ યોરસેલ્ફ.. -તન્વી એકલી એકલી પોતાની જાત સાથે જ હસતી હતી. . Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 2 દ્વારા Dakshesh Inamdar પ્રેમની પડછાયો - Season 1 દ્વારા Mr Lay Patel સ્વપ્નસુંદરી - 1 દ્વારા Chasmish Storyteller બસ એક રાત.... - 1 દ્વારા dhruti rajput એક સંબંધ પવિત્રતા નો... - 1 દ્વારા dhruti rajput એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 2 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા