કહે છે કે તન્વી અને ધડકન વચ્ચેની વાતચીત પર આધારિત આ કથામાં તન્વી તેના લગ્ન વિશે ચિંતિત છે. તે એક પાટીલના દીકરા દ્વારા 'માત્ર જોવા' માટે બોલાવવામાં આવી છે, પરંતુ તે આટલી જલ્દી લગ્ન કરવા માટે તૈયાર નથી. તે સમજાવે છે કે લગ્ન પછી તે પોતાના મિત્રો સાથે મળી શકશે કે નહીં, અને તે બોયફ્રેન્ડ રાખી શકશે કે નહીં તે અંગેની ચિંતાઓ વ્યક્ત કરે છે. કથા દરમિયાન, ધડકનનું આકર્ષણ અને તન્વીની ચિંતાઓ વચ્ચેનો સંવાદ બતાવવામાં આવે છે, જે તન્વી માટે આ સમય દરમિયાન માનસિક દબાણનું કારણ બને છે. ધક ધક ગર્લ - ભાગ ૫ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 71.8k 3.7k Downloads 8.6k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આય ગોટ એન્ગેજ્ડ.. ફક્ત ત્રણ શબ્દોના એક જ વાક્યે અમને એકબીજાથી કેટલા દુર કરી નાખ્યા હતા..! એટલા દુર..કે અમારે બેઉએ એકબીજાને ફોન કરતા ય હવે વિચાર કરવો પડે છે. ક્ષણાર્ધમાં જ તેનું જગ અને મારું જગ..સાવ જ વેગળા પડી ગયા હતા. હજી ગઈકાલ-પરમદિવસ સુધી અમારા સપનામાં ય નહોતો એવા કોઈ પાટીલના છોકરાએ તેની આંગળીમાં વીંટી શું પહેરાવી..આજ સુધી મારી જ કહેવાતી તન્વી, આજે તેની થઇ ગઈ.. ફક્ત તેની જ..! . ખુબ જ વિચિત્ર લાગતું હતું આ બધું, જાણે કે મને કોઈ લકવો મારી ગયો હોય. શરીર આખું જાણે બધીર પડી ગયું હોય. ગમે તેમ તો ય, હું અને તન્વી છેલ્લા બે-ત્રણ વર્ષથી સાથે જ હતા. કેટલીયે ક્ષણો અમે સાથે જ વિતાવી હતી. કેટલીયે મુવીઝ.. મ્યુઝીક કોન્સર્ટ્સ.. નાની નાની વસ્તુઓનું શોપિંગ.. લોંગ-ડ્રાઈવ.. એકબીજાના સુખ-દુઃખમાં સાથ.. એકમેકને ચીયર-અપ કર્યા હતા.. એકબીજાની વિનિંગ-મોમેન્ટસ સેલીબ્રેટ કરી હતી. એકબીજાના બર્થડે પર સહુથી પહેલા વિશ કર્યા હતા. કેટલા બધા મેસેજીસ.. કેટલા બધા લવ યુ કેટલા બધા મિસ્સ..યુ ઉફ્ફ..!!! . અચાનક મારી છાતી ભરાઈ આવી. છોકરો જોવા આવે, ત્યાં સુધી ઠીક છે. પણ આવું સાવ અચાનક એન્ગેજ્ડ બધું જ જાણે પૂરું થઇ ગયું હોય તેવું લાગવા લાગ્યું. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા