આ વાર્તામાં એક વ્યક્તિને પોતાના કાકાના અવસાનની ખબરો મળે છે, જે ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સામેની લડાઈમાં પરાજિત થયા છે. મૃત્યુ પછી, તે અને તેના ભાઈઓ કાકાના ઘરે જતાં પરિવારજનોને સાંત્વના આપે છે અને અંતિમ વિધિમાં શામેલ થાય છે. તેમનાં અંતિમયાત્રા માટેના સજ્જા અને સમૂહની ભવ્યતા, તેમજ સ્મશાનના વાતાવરણમાં શોક અને સંવેદના હોય છે. આ દરમિયાન, વાર્તામાં મોહન નામના મસાણિયાના દર્શન થાય છે, જેની શારીરિક રચના અને દેખાવનું વર્ણન કરવામાં આવે છે. સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિમાં વરસાદી દિવસની વાત છે, જે શોકની ઘડીને વધુ ગંભીર બનાવે છે. શબ્દાવકાશ-6 લેખ-7 Shabdavkash દ્વારા ગુજરાતી મેગેઝિન 33.6k 2k Downloads 4.8k Views Writen by Shabdavkash Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સપ્ટેમ્બર મહિનાની એ વરસાદી સવાર હતી. હું હજી માંડ ઉઠીને પરવારીને જરા નિરાંતે પેપર હાથમાં લઈને બેઠો ત્યાં જ મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર મોટાભાઈનું નામ વાંચતા જરા ઉતાવળે કોલ રીસીવ કર્યો. મોટાભાઈએ કાકાનાં અવસાનનાં દુઃખદ સમાચાર આપ્યાં. ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સામેની દસ વર્ષની લડાઈમાં અંતે કાકા હારી ગયા અને પ્રાણ ત્યજી દીધાં. મોટાભાઈએ ફોન પર આપેલી સૂચના મુજબ મારે મારી પત્નીને લઈને ભાઈ અને ભાભીને એમનાં ઘરેથી પિકઅપ કરીને કાકાનાં ઘરે જવાનું હતું. ખાસ દૂર જવાનું ન હતું. કેશોદ થી જુનાગઢ માંડ ૩૭ કિલોમીટર થાય, પણ વરસાદ એટલો ધોધમાર હતો કે જુનાગઢ પહોંચતા અડધો કલાકના બદલે કલાક જેવો સમય થઈ ગયો. Novels શબ્દાવકાશ વાંચકોનું પોતાનું મેગેઝીન, જેમાં વાંચકોને પણ આમંત્રિત કરવામાં આવે છે. તેઓ કલમ પર હાથ અજમાવી પોતાની રચનાને આ મેગેઝીનમાં પ્રકાશિત કરાવી શકે છે. More Likes This Theatre v s Film v s Webseries દ્વારા Ashish ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા