શબ્દાવકાશના અંક ૬માં પ્રથમ લેખ 'પરિવર્તન - એક પ્રક્રિયા' માનવ જીવનમાં ઉત્સવોની મહત્વતા વિશે છે. લેખક અજય પંચાલભાઈ વર્તમાનમાં ઉત્સવોની ઉજવણીના પદ્ધતિમાં આવેલા પરિવર્તનોને દર્શાવે છે. માનવજાત ઉત્સવપ્રિય છે, અને વિવિધ પ્રસંગો જેમ કે જન્મ, મૃત્યુ, લગ્ન વગેરેની ઉજવણી કરવામાં આવે છે. લેખમાં ઉલ્લેખ છે કે અગાઉ લોકો ધાર્મિક અને સામાજિક ઉત્સવો જ ઉજવતા હતા, જ્યારે આજે ઉત્સવોની ઉજવણી વધુ વૈવિધ્યપૂર્ણ અને ખર્ચાળ બની ગઈ છે. ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર, નોકરીઓ તરફ વલણ અને વધતી આવકના કારણે ઉત્સવોની ઉજવણીમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ રીતે, ઉત્સવો માનવીને નજીક લાવે છે અને જીવનમાં આનંદ ભરે છે. શબ્દાવકાશ અંક-6ઃ લેખ-1 Shabdavkash દ્વારા ગુજરાતી મેગેઝિન 10.3k 1.8k Downloads 4.5k Views Writen by Shabdavkash Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માનવી ઉત્સવ પ્રિય પ્રાણી છે. એટલે કોઈને કોઈ બહાને ઉત્સવોની ઉજવણી તો થતી જ રહે છે. જન્મ, મરણ, લગ્ન, જન્મ દિવસ, લગ્નની વર્ષ ગાંઠ, ઈશ્વરીય અવતારનો પ્રાગટ્ય દિવસ, રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ કે પુણ્ય તિથી, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વિગેરે વિગેરે. વરસમાં અલગ અલગ સમયે અલગ તહેવાર કે ઉજવણીનો દિવસ આવતો રહે છે. પોતપોતાના મનગમતા વ્યક્તિઓ સાથે ઉત્સવ ઉજવાતા જ રહે છે. રોજબરોજની સ્ટ્રેસફૂલ લાઈફમાં આવા ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં એક નવો પ્રાણ પૂરતા રહે છે ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં ઉત્સાહ ભરે છે અને જીવનને આનંદથી જીવવાનું જોમ આપતા રહે છે. Novels શબ્દાવકાશ વાંચકોનું પોતાનું મેગેઝીન, જેમાં વાંચકોને પણ આમંત્રિત કરવામાં આવે છે. તેઓ કલમ પર હાથ અજમાવી પોતાની રચનાને આ મેગેઝીનમાં પ્રકાશિત કરાવી શકે છે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા