આ દ્રષ્ટાંતમાં, આદિત્ય અને દિયાના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. આદિત્ય સ્કૂલમાં ટોપ 10માં આવે છે, જ્યારે દિયા પાછળ રહી જાય છે. આદિત્યના સફળતાથી પ્રેરિત દિયા તેને મળવાની ઈચ્છા રાખે છે અને પોતાના મિત્રો સાથે સ્વિમિંગ કોમ્પિટિશન જોવા જાય છે. આદર બાદ, આદિત્યને ઘરેથી ફોન આવે છે જેમાં પિતા તેને ઘરે આવવા માટે કહે છે. આદિત્ય પોતાના મિત્રો પાસેથી કCompetitiveion જોવા માટે નીકળે છે. આ સમયે, દિયા ડાઇવ કરતી વખતે દરેકનું ધ્યાન ખેંચે છે. આ પ્રકરણમાં પ્રેમ,友情, અને સ્પર્ધાનું મિશ્રણ છે, જે "સ્પીચલેસ વર્ડ્સ" નામની પ્રેમકથાની કથાના ભાગરૂપે છે. Speechless Words CH.11 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 35 1.5k Downloads 4.4k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’… પ્રકરણ 10 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનો સ્કૂલમાં લેવાયેલ પ્રથમ સાપ્તાહિક પરિક્ષાના ટોપ ટેનમાં દસમો નંબર આવે છે, જ્યારે દિયાનો આગિયારમો નંબર આવે છે. આથી આદિત્યની નામ ટોપ 10 વિધ્યાર્થીઓની યાદીમાં છપાય છે, જ્યારે દિયા તેનાથી વંચિત રહી જાય છે. આદિત્યનું નામ વાંચતાં જ દિયાને તેને મળવાની ઈચ્છા થાય છે અને તે પોતાના બધા મિત્રોને આદિત્યને મળવાની ઈચ્છા વિશે કહે છે. પ્રકરણમાં છેલ્લે આરતી, કાવ્યા અને ઈશા દિયાની સ્વિમિંગ કોમ્પિટિશન જોવાના હેતુથી રાજકોટના વિશ્વ વિખ્યાત સ્વિમિંગ પૂલ સરદાર પટેલ સ્વિમિંગ પૂલ જાય છે. પ્રતિકને આ વાતની ખબર પડતાં તે પણ આદિત્ય, રાહુલ અને અભિષેક સાથે સ્વિમિંગ પૂલે પહોંચી જાય છે. પ્રકરણના અંતમાં આદિત્યને ઘરેથી ફોન આવે છે. હવે આ ફોન કોનો હશે શું દિયા આદિત્યને મળશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1 દ્વારા ︎︎αʍί.. પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના દ્વારા Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા