આ વાર્તા કંદર્પ પટેલ દ્વારા લખવામાં આવી છે અને તેમાં સ્કૂલમાં નવા અભ્યાસ વર્ષની શરૂઆતનું વર્ણન છે. લેખક પોતાના શાળાના અનુભવો અને નવા મિત્રોથી મળવાની મજા વિશે લખે છે. વાર્તાના શરૂઆતમાં, લેખક પોતાના સ્કૂલના પ્રથમ દિવસનો ઉલ્લેખ કરે છે, જ્યાં તેમણે નવા નિયમો અને શિસ્ત વિશે શીખ્યું. પછી, ડિમ્પલ કાકડિયા નામની એક 'સેન્સેશનલ' છોકરી વિશે વાત કરવામાં આવે છે, જેને લેખક પોતાના મિત્રો સાથે શેર કરવા ઇચ્છે છે. ટ્યૂશન ક્લાસનો પ્રથમ દિવસ વિશેષ રસપ્રદ છે, જ્યાં વિદ્યાર્થીઓને નવી શિક્ષકો અને જૂના મિત્રોની મળવા સાથે એક મીઠી મૂંઝવણ અનુભવાય છે. લેખક ટ્યૂશનના વિવિધ પાસાઓ વિશે યાદ કરે છે અને શિક્ષક કનુભાઈની સાથેની મજા અને રમૂજનું વર્ણન કરે છે. આ વાર્તા મિત્રતા, શાળાના અનુભવો અને બાળપણની મીઠી યાદોને ઉજાગર કરે છે, જેમાં કેળવણી અને મજા બંનેનો સમાવેશ થાય છે. ૨. ન્યૂ સેન્સેશન (જામો, કામો ને જેઠો) Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 39.3k 2.6k Downloads 5.8k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પહેલા ચેપ્ટરમાં, લાસ્ટ ‘જામો’ કંઇક આવો હતો, (દોસ્તીની ઝલક – પ્રાથમિક પૂરું કરીને માધ્યમિકમાં એડમિશન – સ્કૂલનો પહેલો દિવસ – રેખામે’મ (રેખા બાડી)ની સ્ટોરી – પહેલા દિવસે મારું પકડાવું – ટાઈ અને શૂઝ બાબતે ફટકાર પડવી – અમારું ઇન્ટ્રોડકશન થવું – શિસ્ત અને સભ્યતાની વાતો – બીજા દિવસે પ્રાર્થના પહેલા જ એક ડિમ્પલ કાકડિયા નામની ‘સેન્સેશનલ દિવા’નું વેલકમ) ત્યારબાદનો જામલેટિયો પાડવા આગળ.... એ ડિમ્પલ કાકડિયાની વાત આજે બધાને કહેવાની હતી. સ્કૂલમાં ‘ન્યૂ સેન્સેશન’ની વાત કરીને ફાંકાઠોક કરવાની હતી. ‘એ મારા ક્લાસમાં છે’ એમ કહીને વાહ-વાહી લૂંટવાની હતી. ટ્યૂશનના પહેલા દિવસે, છોકરીઓને પહેલી વખત જ ફુલ્લી કલરફૂલ જોઈ. એમ પણ, ૧૩-૧૪ વર્ષની ઉંમરે હોર્મોન્સ એક્ટિવેટ થઇ ચુક્યા હોય છે. આકર્ષણ નામની સ્ત્રી હવસનો પીછો કરતો હોય છે. પોર્ન મુવિઝ બતાવવા કોઈને કોઈ દોસ્ત હંમેશા સેટિંગ કરી રાખતો હોય. બહારથી પચાસ રૂપિયા ડિપોઝીટ આપીને પણ પોર્ન મુવિઝની CDs લાવવા માટે કોઈક તૈયાર જ હોય. VCR કે DVD પ્લેયર કોઈ ઘરે ન હોય ત્યારે હંમેશા હેરાન જ થતું. ગર્લ ફેક્ટર’ ખાસું એટ્રેક્ટિવ લાગતું હતું. સ્લીવલેસ ટોપ્સ અને જીન્સ કે લેગિન્સ હંમેશા જોયા કરવાનું જ મન થતું. ક્યારેક કોઈની ક્લીવેજ દેખાઈ જાય તો ઊંઘ ન આવતી. ‘આશિક બનાયા હૈ આપને’ હજુ નવું – નવું આવ્યું હતું. હિમેશના ગીતોમાં મજા જ આવ્યે રાખતી હતી. ગમે ત્યારે કોઈકના હોઠે હિમેશના ગીતો હોય જ ! વળી, ઇમરાન હાશ્મી એ ઘણું બધું કામ આસાન કરેલું. એ પિરીયડ જ એવો હતો કે જેમાં ઇન્ટેન્સ લવ અને અમુકઅંશે ઈરોટિક કહી શકાય તેવી ફિલ્મો આવવાની શરુ થઇ હતી. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા