આ વાર્તામાં, અજીતભાઇ પોતાના દીકરા પ્રેમને પોતાના ભૂતકાળની વાતો કહે છે. દિયા અને હેત્વી, બંને A.G. SCHOOLમાં પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. હેત્વી પોતાના કઝીન નિશાંતને મદદ માટે બોલાવે છે, પરંતુ નિશાંતના અણસારથી હેત્વી નારાજ થાય છે. પરીક્ષાનો દિવસ આવે છે, જ્યારે દિયા અને હેત્વી પહેલીવાર સામના આવે છે. દિયા પોતાના ઘરે ભગવાનને પ્રાર્થના કરીને, પરીક્ષા માટે તૈયાર થાય છે, જયારે તેના પિતા તેને સ્કૂલે જવા લઈ જાય છે. હેત્વી પણ પોતાના ઘરમાં નાસ્તો કરી, સુંદર રીતે તૈયાર થાય છે. અંતે, બંનેનો દિવસ અને પરીક્ષા વિશેનો ઉત્સાહ દર્શાવવામાં આવે છે. Speechless Words CH.7 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 58.2k 2.3k Downloads 5.5k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’… પ્રકરણ 6 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL, જે રાજકોટની પ્રખ્યાત સ્કૂલ છે. આ સ્કૂલમાં જવા માટેની પ્રવેશ પરીક્ષા હોય છે, જે પ્રવેશ મેળવવા માંગતા દરેક વિધ્યાર્થીને ઉત્તીર્ણ કરવાની હોય છે. દિયા અને હેત્વી બંને આ પરિક્ષાની તૈયારી કરી રહી હતી. જેમાં હેત્વી પ્રવેશ પરીક્ષા અંગેની મદદ માટે પોતાના કઝીન નિશાંત ઠક્કરને પોતાના ઘરે બોલાવે છે પણ નિશાંત હેત્વીની ખૂબસૂરતીથી અંજાઈને તેની સાથે બીભત્સ વર્તન કરે છે. ત્યારબાદ હેત્વી તેને પોતાના ઘરમાંથી બહાર જવા કહે છે અને હવે પરીક્ષાનો દિવસ આવી ગયો છે, જ્યારે હેત્વી અને દિયા પહેલી વાર મળશે. કેવી રીતે તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita વરસાદની સફર - ભાગ 1 દ્વારા Aloka Patel 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા