<html> <body> <p>માણસ નામે સોગઠા</p> <p>(કાવ્ય સંગ્રહ)</p> <p>ડૉ.સુમતિલાલ ટી. હેમાણી</p> <p>© COPYRIGHTS</p> <p>This book is copyrighted content of the concerned author as well as Matrubharti.</p> <p>Matrubharti has exclusive digital publishing rights of this book.</p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p>Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>અર્પણ</p> <p>પપ્પાને...</p> <p>સર્જન જયારે સર્જક બને છે, આજે એનું પુસ્તક બને છે..</p> <p>ઉર્મીઓનું સર્જન, લાગણીઓનો ધબકાર,</p> <p>સર્જન (ડા!કટર) છે કે સર્જક એ ભુલાવ્યું દુનિયાના સર્જકે,</p> <p>આશિષ આપ્યા મોટા સર્જકે આ મોટા સર્જનને,</p> <p>કરતા રહો સર્જરી કરી કવિતા બનાવો તરબોળ બધાને.</p> <p>દાકતરી કરતા સાથે કવિતા કીધી</p> <p>સ્ટેથોસ્કોપ સાથે પેન ઉપાડી</p> <p>કર્યા ઓપરેશનો ને સાથે કવિતાઓ લખી</p> <p>આવી સ્ફુરણાંઓ કયાં – કયાંથી લીધી,</p> <p>કે દરેક વિષયો પર કવિતા કીધી?</p> <p>ઌસુમતિઙ્ખના આશિષ સાથ પિારસેિ પણ કવિતા કીધી.</p> <p>– પારસ હેમાણી</p> <p>સર્જન કરી કવિતાઓ લખી,</p> <p>માર્ગદર્શક બની દિશા દાખી,</p> <p>પ્રેમ સાથે આર્શિવાદ આપી,</p> <p>છત્રછાયા રાખી ખુશી આપી,</p> <p>સ્નેહ વર્ષાવી રાખે સૌને સુખી,</p> <p>તેજ છે અમારા પિતાશ્રી ઌસુમતિઙ્ખ.</p> <p>– Manas Name Sogatha Dr. Smrutilal T. Hemani દ્વારા ગુજરાતી વાર્તા 1.8k 2.8k Downloads 9.4k Views Writen by Dr. Smrutilal T. Hemani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Manas Name Sogatha - Dr. Smrutilal T. Hemani More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા