<html> <body> <p>ઝાકળના પગલાં</p> <p>“હૃદયની વાત</p> <p> શબ્દ સંગાથ”</p> <p>પ્રકાશક : પરેશ શાહ</p> <p><br /></p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as Matrubharti.</p> <p><br /></p> <p>Matrubharti has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>નિવેદન</p> <p>“હૃદયની વાત શબ્દ સંગાથ” એટલે એક એવો પરિવાર જે ખરેખર હૃદયની વાત શબ્દના સંગાથે પ્રસ્તુત કરવામાં મદદરૂપ બને છે. શબ્દની થોડી અર્થપૂર્ણ ગોઠવણી આવડે તો સંવેદના અને પોતાની લાગણી બહુ વ્યવસ્થિતપણે વ્યક્ત કરી શકાય છે. આ ભરોસો બધા મિત્રોને “હૃદયની વાત શબ્દ સંગાથ” આપે છે એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ પરિવાર “હૃદયની વાત શબ્દ સંગાથ” પોતાને થોડા ધીમા અને અપૂર્ણ માનતા મિત્રોને ધરપત અને પ્રોત્સાહન આપવાનું કામ સુપેરે કરે છે. “હૃદયની વાત શબ્દ સંગાથ” પરિવાર દ્વારા ફક્ત ગુજરાત જ નહિ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સાહિત્યમાં રસ લેતા થયા છે. આ પરિવાર જાણીતા - અજાણ્યા મિત્રો જેમને શબ્દોનું તેડું છે એવા મિત્રોને જોડવાનું કામ કરે છે. હવે દૂર વસતા મિત્રો એકબીજાને ઓળખે છે અને સરાહે પણ છે. જાણે કે સાહિત્યની દુનિયા એક સૂત્રે બંધાતી હો.</p> </body> </html> Zakdna Pagla MB (Official) દ્વારા ગુજરાતી કવિતાઓ 2 3.6k Downloads 5.9k Views Writen by MB (Official) Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Zakdna Pagla - Matrubharti More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા