આ વાર્તા "અને એ શૈતાન બની ગયો" વિશે છે, જે સ્વપ્નીલ પટેલ દ્વારા લખાયેલી છે. કહાનીમાં ધવલ, દીપક, નીરવ અને નીલ નામના ચાર કોલેજના મિત્રોનું વર્ણન છે, જેઓ સ્કૂલે પણ મસ્તી કરતા હતા અને કોલેજમાં પણ તેમ જ મસ્તી કરવાનું ચાલુ રાખતા હતા. તેમનું મિકેનીકલ એન્જીનીયરીંગના બીજા વર્ષમાં ખાસ નામ બન્યું હતું, પરંતુ તેમની મસ્તી સાથે કામકાજમાં અવરોધ પણ હતો. એક દિવસ, કોલેજમાં હડફડ અને ચર્ચા હતી, પરંતુ આ ચાર મિત્રો શાંત હતા. આ શાંતિમાં કોઈ ચિંતાના સંકેત હતા, જે તેમને ભવિષ્યમાં આવનારી કોઈ ગંભીર ઘટના વિશેની જાણ નહોતી. વાર્તા એ ગંભીર ઘટનાની તરફ ડગલાવા માટે તૈયાર થઈ રહી છે, જે તેમને મસ્તીથી દૂર રાખી શકે છે. આ વાર્તા અસત્ય અને સત્ય વચ્ચેની લડાઈ, આત્માઓના ભટકવાના સ્થળો અને માનવીય અનુભવને સ્પર્શતી છે. અને એ શૈતાન બની ગયો(ભાગ-૧)!!!!!! Patel Swapneel દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 92 1.8k Downloads 4.2k Views Writen by Patel Swapneel Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભારતના એવા ઘણા સ્થળો એવા છે જ્યા માણસોના પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે.વિજ્ઞાનના વિચારો એના પ્રયોગોની પર પણ એવી દુનિયા રહેલી છે,જેની અનુભૂતિ તો થાય છે પણ માનવું કે નામાનવું એ બે પક્ષ વચ્ચે પલ્લુ ડગુમગુ અને એકબાજુ ઉપર-બીજી બાજુ નીચે થતુ હોય છે.ઘણા લોકોને આનો દેખીતો અનુભવ થતો હોય છે,પણ બોલવા જતા ફાટી જતી હોય છે.એવા સ્થળોને તમે ભુત બંગલો,પિચાશ સ્થળ,શાપિત ઘર,હોરર પ્લેસ કહી શકો.શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે ભુત-પિચાશની પણ યોનિઓ હોય છે.યોનિનો અર્થ સમજાવુ તો,તમે હમણા માનવ યોનિમા છો,સીધો-સાદો અર્થ એવો કહી શકુ કે,કોઈ પણ જીવ-આત્માને જે શરીર મળે,તે યોનિમા છે એમ કહેવાય છે.કેટલાક એવા ઘણા સ્થળો છે,જ્યા કહેવામા આવે છે કે આ સ્થળ હોન્ટેડ છે,અહિયા કોઈ સ્ત્રીની,કોઈ માણસની આત્મા ભટકે છે અને રાત્રે તેના રુદનનો અવાજ આજે પણ સાંભળવામા આવે છે,આજે પણ ત્યા આગ લાગે છે અને એ સ્ત્રી આગમા જોહર કરે છે અને એવું કરુણ રુદન કરે છે જે સાંભળનાર ના હદયને ધ્રુજાવી મુકે છે.આવી જ સત્ય અને અસત્યને પર એક સત્ય સગી આંખે જોયેલી સ્ટોરી રજુ કરી રહ્યો છુ.”ડરના મના હૈ”એ કાળી રાત એ ચાર જણાને હજુય યાદ છે,અને આ વિષે તે ચારેય જણાને આજે કોઈ પુછે છે ,ત્યારે તેમના મુખ ડરથી ભાંગી પડે છે,એ રાત હતી વર્ષના છેલ્લા દિવસની........ More Likes This નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA ખજાનો - 1 દ્વારા Mausam ૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૧ (કેમ્પ) દ્વારા SIDDHARTH ROKAD સંગ્રામ નો એક પડાવ - ભાગ 1 દ્વારા Vishnu Dabhi સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 1 દ્વારા Dhruvi Kizzu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા