સૌમિત્ર - કડી ૨ Siddharth Chhaya દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સૌમિત્ર - કડી ૨

Siddharth Chhaya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

વકતૃત્વ સ્પર્ધા પત્યા પછી પોતે માત્ર તેને છેલ્લી અમુક મિનિટોજ સાંભળી શકી એવી સૌમિત્રને કેવીરીતે ખબર પડી તેવા ભૂમિના સવાલનો જવાબ આપવામાં ગૂંચવાયેલા સૌમિત્રની મદદ કોઈ કરશે? વાંચો સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા 'સૌમિત્ર' ની આ બીજી કડીમાં.

બીજા રસપ્રદ વિકલ્પો