```html <html> <body> <p><br /></p> <p>કુરબાનીની કથાઓ</p> <p>ઝવેરચંદ મેઘાણી</p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as Matrubharti.</p> <p><br /></p> <p>Matrubharti has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>અનુક્રમણિકા</p> <p>૧.સ્વામી મળ્યા !</p> <p>૨.પારસમણિ</p> <p>૩.તુચ્છ ભેટ</p> <p>૪.કર્ણનું બલિદાન</p> <p>૫.નરક-નિવાસ</p> <p>સ્વામી મળ્યા !</p> <p>ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા. એમનું હ્ય્દય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું.</p> <p>પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે. પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલ, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્ન દિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં.</p> <p>ભેળા મળેલાં સગાંવહાલાં આનંદથી ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતાં દેતાં ચિતાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછ્યુંઃ “હો ગોસ્વામી ! તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો એટલે હું સુખ Kurbani Kathao bhag 4 Zaverchand Meghani દ્વારા ગુજરાતી પ્રેરક કથા 10.8k 4.6k Downloads 17.4k Views Writen by Zaverchand Meghani Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કુરબાની કથાઓ ભાગ ૪ ઝવેરચંદ મેઘાણી More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા