આઈ એમ સોરી- [ભાગ ૭] માં નિકી અને તેના પ્રેમી વચ્ચેની અઘરી સ્થિતિ દર્શાવવામાં આવી છે. નિકીનો પ્રેમી નિકીના ચીટિંગ વિશે વિચારીને દુઃખી અને беспокойный બની જાય છે. તે નિકી પર ચિટિંગનો આરોપ લગાવતો નથી, પરંતુ તે તેના પ્રત્યેની લાગણીઓ અને નિકી દ્વારા તેને આપવામાં આવેલી મદદને યાદ કરે છે. એક સમયે, જ્યારે તે વિચારોમાં ગોથળાઈ જાય છે, ત્યારે નિકી તેના ઘરની બારણે આવે છે. તે ખૂબ જ ગુસ્સામાં અને રડતી અવસ્થા માં છે, જે તેની સામાન્ય સ્વભાવના વિરુદ્ધ છે. નિકી અચાનક ઘરમાં પ્રવેશ કરે છે અને પ્રતિસાદમાં તેના પ્રેમી પર ચીડે છે. આ પ્રકરણમાં નિકી અને તેના પ્રેમીના વચ્ચેની મુશ્કેલી અને સંબંધની જટિલતાઓને ઉઘાડવામાં આવી છે, જેમાં બંનેના લાગણીઓ અને તણાવને દર્શાવવામાં આવ્યું છે. i am sorry part 7 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 118 1.9k Downloads 5.6k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારા ખભ્ભાઓને એક ઝટકો દઈને, મારી વાતો પર ધ્યાન દીધાં વિના તે ચાલતી થઇ. હું તેની પાછળ પાછળ ગયો. . નિકી.. -તેને મારી આશ્લેષમાં લેતાં મેં કહ્યું- અહીં આવ..! . મારે વિકીને જોવા જવું છે.. -મારા ખભ્ભામાં ડૂબતું તેનું એક ડૂસકું મેં સાંભળ્યું, એટલે મેં તેને જોરથી જકડી લીધી..તેની પીડામાંથી તેને થોડી રાહત મળે, તે આશયથી. . જસ્ટ રિલેક્ષ નિકી..તારી પાસે હું છું ને..! -હું હળવેક થી બોલ્યો. હું ઈચ્છતો હતો કે હું તેનામાં એ જ આત્મવિશ્વાસ ફરીથી પરોવી શકું, જે એક સમયે તેનામાં હમેશ રહ્યા જ કરતો. . આ સાંભળીને તે અચાનક રડી પડી. મેં વધુ સખ્તાઈથી જકડી..કે તરત જ એકદમ જોરથી તે મારાથી અળગી થઇ ગઈ, અને એક ઝાપટ મારા ગાલ પર મારી દીધી. . હું હેબતાઈ ગયો. કોઈ જોરદાર થપ્પડ ન હતી તે, પણ આ એવી હરકત હતી જે તેણે આજ પહેલાં કોઈ દિવસ કરી નથી. બકવાસ નહીં કર, નિખિલેશ નાણાવટી, -તે રડતાં રડતાં બોલી- તું મારી પાસે નથી, અરે..તું મારી પાસે ક્યારે ય હતો જ નહીં. . અને મને એવી જ...અવાચક અવસ્થામાં છોડીને તે પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી. Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા