આ વાર્તામાં "સ્વપ્નસૃષ્ટિ" ના પ્રકરણ ૬ માં સોનલ અને સુનીલના સંબંધને દર્શાવવામાં આવ્યું છે. સોનલ શાંત બેસી છે જ્યારે સુનીલ તેની પીઠ પર મલમ લગાવે છે. સોનલ જાણે છે કે સુનીલ આજની વાતો સાંભળશે નહીં, પરંતુ તે સુનીલના સ્પર્શને અનુભવતી રહી છે. આ સ્પર્શ તેને આનંદ અને આરામ આપે છે, અને તે સુનીલના પ્રેમમાં ખોવાઈ જાય છે. પ્રેમની અનુભૂતિઓ અને લાગણીઓના ઉછાળાઓ સાથોસાથ, સોનલનું મન અને દિલ સુનીલની સાથે જોડાઈ જાય છે, અને તે સમાજની ચિંતા ભૂલીને માત્ર સુનીલના સ્પર્શમાં મસ્ત થઈ જાય છે. આ રીતે, આ પ્રકરણ પ્રેમ, આનંદ અને લાગણીઓની ઊંડાઈને ઉજાગર કરે છે. Svpnsrusti Novel ( Chapter - 6 ) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 39 1.5k Downloads 3k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છે. સોનલ, સુનીલ, વિજય, આરતી, કિશનભાઈ કદાચ આ પંચાજ મુખ્ય પત્ર છે જેમના દ્વારા આ કહાની ઉદભવી અને અંત સુધી જીવનના ઉતાર ચઢાવની કહાની પસાર થતી રઈ છે. ઘણા રંગોમાં રંગાઈને એક ભવ્ય સૃષ્ટિમાં ધકેલી દે એવા એના વળાંક અચાનકજ બદલાતી વાસ્તવિકતા કદાચ ભૂતકાળને વર્તમાનમાં ઝૂમતો અને વર્તમાનને ભૂતકાળમાં ખોવાઈ જતો પણ આમાં તમને અનુભવતો રહેશે. “ સ્વપ્નસૃષ્ટિ ” મારી આ નોવેલ કદાચ મારા દ્વારા કરાયેલી પ્રથમ ફીક્શનની અત્યાર સુધીની કહાની છે. આ કહાનીમાં જીવનના દરેક રંગને... સમાજના ઢંગને... દુનિયાદારીના રીવાજોને... પ્રેમ રંગ... વેદનાના વહેણ... ભાવનાના ઉછાળા... લગભગ આસપાસના વાતાવરણ અને દુનિયામાં જોયેલા દરેક રંગને એમાં જીવંત અનુભવી શકાય એવો પ્રયત્ન કરેલો છે. પ્રેમમાં પછડાયા પછીની દિલની ઉછળકુદને પણ સંપૂર્ણ રીતે વર્ણવી દેવાનો પ્રયાસ છે. લગભગ સતત બે એક વર્ષની મહેનત બાદ મારી આ એક ભવ્ય કહાની જન્મ લઇ છુકી છે. જેમાં પ્રેમ તત્વ મૂળમાં છે જયારે સમાજ અને દુનિયાદારી પોતાનો ગૌણ ભાગ ભજવતી અનુભવાય છે. પ્રેમની આટલી તડપ અને ચાહત માટેના આટલા લાગણી અને ભાવનાઓના વહેં કદાચજ ઉદભવ્યા હશે. શરીરના હર્મોન્શને ઉછાળતી રહેશે, દુઃખ અનુભવાશે... અને દિલમાં જાણે અચાનકજ એક ચહેરો અનુભવશે કદાચ તમારો પ્રેમ એમાં જીવી જશે... મારી પાસે વધુ શબ્દો નથી આને વર્ણવવા માટે કારણકે પાછળના બધા પત્તા આ બધુજ છતું કરવા માટે ઉચિત માધ્યમ છે... “ પ્રેમની સ્વપ્નસૃષ્ટિને પ્રણામ...” પ્રતિભાવની આશા હમેશા મારા મનમાં રહેશે વોટ્સએપ +૯૧ - ૯૯૦૪૧૮૫૦૦૭ Novels Svapnsrusti Novel આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છ... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા