Madhya na Bapu Hitesh Trivedi દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ

Madhya na Bapu book and story is written by Hitesh Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhya na Bapu is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

Madhya na Bapu

Hitesh Trivedi દ્વારા ગુજરાતી વાર્તા

સપ્ત પાર ગામ! સૌરાષ્ટમાં સોમનાથથી પૂર્વ દિક્ષણે દસેક િક.મી.દુર દિરયાની ગોદમાં રમતું નાનકડું ગામ.સપ્ત પાર એટલે સાત પારા (ભાગ).ગામમા઼ં સાત ઼ઞાતી કારડીયા,કોળી,આિહર,કુંભાર, દરબાર,મુસ્લીમ અને હિરજન બાકી ઈતર ઞાિતનાં છુટાછવાયા ખોરડાં.દિક્ષણે દિરયા િકનારે સ્મસાન ત્યાંથી થોડે દૂર માઁ નવદુર્ગાનું મંિદર ને પછી ગામ એકાદ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો