"ત્રણ હાથ નો પ્રેમ" ના ત્રીજા પ્રકરણમાં, સ્વદેશ એક હોસ્પિટલમાં પહોંચી જાય છે જ્યાં તે ડોક્ટર અને નર્સને જોઈ રહ્યો છે, જે સુદર્શનાની પરિસ્થિતિ અંગે ચિંતા કરી રહ્યાં છે. ડોક્ટર રૂપાલા સુદર્શનાની ગંભીર સ્થિતિ વિશે માહિતગાર કરે છે, જેનાથી સ્વદેશને ખબર પડે છે કે સુદર્શનાને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં માથા, હાથ અને પગમાં ફ્રેક્ચર અને ઘણું લોહી ગુમાવવાનો સમાવેશ થાય છે. તાત્કાલિક ઓપરેશનની જરૂર છે, પરંતુ લોહીનું ગ્રુપ મળતું નથી. નર્સ સ્વદેશને લોહી આપવાની તૈયારી કરવાની સૂચના આપે છે, કારણ કે તેની બ્લડ ગ્રુપ પણ 'O' છે. સ્વદેશ ડોક્ટરથી સુદર્શનાની સ્થિતિ વિશે વધુ માહિતી માંગે છે, જેથી તે વધુ ચિંતિત થઈ જાય છે. ઓપરેશનની તાત્કાલિકતા અને સુદર્શનાના જીવન માટેની ચિંતા તેમને ઘણા દુખી બનાવે છે.
Tran Hath no Prem Part-3
Shailesh Vyas
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
1.9k Downloads
3.5k Views
વર્ણન
સ્વદેશ સીડી ઉપર રીતસર ફલાંગો મારતો બીજે માળે પહોંચી ગયો દૂરથી તેણે જોયુ તો ડોક્ટર અને એક નર્સ રાજમોહન જોડે ઉભા હતા અને ધીમા અવાજે તેમને કાંઈક કરી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી, એક દર્દીના સ્વાસ્થ્યની ચિંતા અને ઉચાટ. ઘણા ડોક્ટરો દર્દીની પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કે જીવલેણ હોય તો પણ નિર્લેપ રહી શકે છે. તેઓ આને વ્યવસાયીક કાર્ય અંતર્ગત ઘટના ગણતા હોય છે. અને અમારે તો આવુ રોજનું થયુ સમજીને તેની કોઈ અસર પોતાના ઉપર થવા દેતા નથી. જયારે ઘણા ડોક્ટરો દર્દીને પોતાના સ્વજન જેવા જ ગણીને તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. દર્દીની સાથે સાથે તેમના પરિજનોની તકલીફો પણ તેઓ સમજે છે અને તેમની ચિંતા કે ઉચાટમાં ભાગીદાર બને છે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા