<html> <body> <p>ચંચળ હૃદય</p> <p>રોમેન્ટીક એક્ઝામ્સ</p> <p>હિરેન કવાડ</p> <p>© COPYRIGHTS</p> <p>This book is copyrighted content of the concerned author as well as Matrubharti.</p> <p>Matrubharti has exclusive digital publishing rights of this book.</p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p>Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>અર્પણ</p> <p>આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.</p> <p>ૠણ સ્વિકાર</p> <p>કોઈ પણ વસ્તુનું સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતું નથી. ભગવાન રામને પણ સેતુની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. હું મારા મમ્મી પપ્પાનો આભાર માનું છું કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો.</p> <p>મારા મિત્રો, ખાસ કરીને અવનિ, શ્વેતા, ચિરાગ, હર્ષદ, અને પ્રકૃતિનો આભાર, જેમણે મને પ્રેરણા આપી.</p> <p>માઇક્રોસોફ્ટ વર્ડ અને પ્રમુખ ટાઇપ પેડનો આભાર, જેનાથી હુંGujarati ટાઇપ કરી શક્યો.</p> <p>રોમેન્ટીક એક્ઝામ્સ</p> <p>હૈતવીકા પરીક્ષામાં બેસી રહી છે અને અખિલેશને પાંજરામાંથી જવાબ માંગતી છે. તે અખિલેશને વિનંતી કરે છે કે તે એક ક્વેશ્ચનનો જવાબ લખી દે, પરંતુ સુપરવાઇઝર તેમને રોકે છે. હૈતવીકાની નિરાશા અને અખિલેશની સહાયની વિનંતી છે, જે તેમને મદદ કરવા માટે તૈયાર છે.</p> </body> </html> Romantic Exams Hiren Kavad દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 61 2.4k Downloads 7k Views Writen by Hiren Kavad Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Hiren Kavad s one of best love stories. It s a love story of 2 girls and 2 boys. Story shows how feelings towards each other is complicated. As name says it s very romantic. More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા