આ કથામાં, નિશા નામની એક યુવતી તેના અરુણામાસીને એક મહત્વપૂર્ણ કાયદાકીય મુદ્દા વિશે સમજાવે છે, જે છે વસિયતનામું. અરુણામાસી 60 વર્ષની છે અને તેના પુત્રો વચ્ચે પ્રોપર્ટી અંગે વિવાદ છે. નિશા તેને સૂચન કરે છે કે તે વસિયતનામું બનાવે, જેનાથી તે નિશ્ચિત કરી શકે કે મરણ પછી તેની મિલકત કેટલી અને કોને આપી છે. નિશા અરુણામાસીને સમજાવે છે કે વસિયતનામું લખવું જરૂરી છે કારણ કે તે મૃત્યુ પછીની મિલકતની વહેંચણી માટે સ્પષ્ટતા આપે છે. તે પણ કહે છે કે, વસિયતનામું બનાવવામાં કોઈ ખાસ કાયદાકીય ભાષા અથવા સ્ટેમ્પ પેપરની જરૂર નથી, અને 18 વર્ષથી ઉંમર ધરાવતા વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવી શકે છે. લેખનનો ઉદ્દેશ છે મહિલાઓને કાયદાકીય જાણકારી આપવી જેથી તેઓ પોતાની મિલકત અને વારસામાં જાગરૂક રહી શકે. Law Pandit - Part-1 Shloka Pandit દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 12.1k 1.7k Downloads 4k Views Writen by Shloka Pandit Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નિશા વેકેશનમાં અમદાવાદથી તેના અરુણામાસીનાં ઘરે રોકાવા ગઈ. તેને અને માસીને ઘણાં સારા બહેનપણાં હતા. બંને એકબીજાને પોતપોતાની તકલીફો કહી શકતા. અરુણામાસીની તકલીફ એવી હતી કે તે ૬૦ વર્ષનાં થયા હતા. માસા હજુ ૨ વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા અને હવે તેમના બે દિકરાઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને અણબનાવ રહેતો હતો. તેણે પોતાની ભાણીને આ તકલીફ કહી. નિશાએ કહ્યું કે માસી આ તકલીફનો એક જ ઉપાય છે અને એ છે વસિયતનામું. તમે પોતે જ નક્કી કરો કે તમારે કોને શું આપવું છે, તમે બંને દીકરાઓને પણ આપી શકશો અને આ ઉપરાંત દિકરીને પણ તમારી ઈચ્છા પ્રમાણે તમારા મૃત્યુ બાદ મળશે જે તમે આપવા ઈચ્છો છો તે. માસી એક સ્ત્રી તરીકે હવે આપણે પણ આ બાબત પ્રત્યે જાગરુતતા રાખવી જરૂરી છે. More Likes This રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani સ્ત્રી અને સ્વતંત્રતા - 1 દ્વારા Heena Hariyani સ્વતંત્રતા - 1 દ્વારા Rinky ચંદ્રવંશી - પ્રકરણ 1 દ્વારા yuvrajsinh Jadav પ્રણય ભાવ - ભાગ 1 દ્વારા yeash shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા