આ વાર્તા "ભૂખ" એક દસ-બાર વર્ષના બાળક વિશે છે, જે ભુખ અને થાકથી પીડાય છે. તે મંદિરમાં પ્રવેશ કરે છે, જ્યાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બાળકની નજર એક થાળ પર પડેલા સુવર્ણ બુંદીના લાડુ પર પડે છે, અને તે તેને ચોરી લે છે. પરંતુ પુજારી તેને પકડે છે અને લોકો ચોર ચોરની બુમા બુમ કરે છે. બાળક ડરથી ભાગે છે, પરંતુ રસ્તા પર તેને એક ટ્રક ટકરે છે, અને તે ગંભીર રીતે ઘાયલ થાય છે. લોકો તેના આસપાસ ભેગા થાય છે, અને એક ડોક્ટર આવે છે, પરંતુ બાળકનું હૃદય બંધ થઈ ગયું છે. અંતે, તેનો મૃતદેહ સરકારી શબવાહીનીમાં મોકલવામાં આવે છે, જ્યારે મંદિરમાં લોકો ફરીથી પ્રાર્થના કરવા લાગતાં છે. વાર્તા જીવનની કઠિનાઈઓ અને ભૂખ વિશેની કથન છે, જેમાં અંતે પ્રાર્થના અને જીવનની બળતણનું મહત્વ દર્શાવવામાં આવે છે. ભૂખ Krunal Darji દ્વારા ગુજરાતી મેગેઝિન 28 900 Downloads 3k Views Writen by Krunal Darji Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ....લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર, મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો ! ...સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન ના પડ્યુ! .. .એને હળવેક થી ઉભા થઇ મંદિર પરીસર માં પ્રવેશ કર્યો ત્યાં બધા જ એક પત્થર ની સ્થિર મુર્તિ સામે હાથ જોડી આંખો બંધ કરી કશુક જોર જોર થી બબડતા હતા એને પણ આંખો બંધ કરી હાથ જોડી બીજાઓ નુ અનુકરણ કરવા નો મિથ્યા પ્રયાસ કર્યો પણ ભુખ ને થાક ના કારણે એમાં એને રસ નહતો પડતો....! More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા