આ વાર્તામાં ખુશાલ, એક શ્રમિક, રાતના અઢી વાગ્યે ફૂટપાથ પર પહોંચે છે. તે ભૂરિયાને ખદેડીને પોતાની જગ્યા સાફ કરે છે અને ગોદડી પાથરીને આરામ કરે છે. ખુશાલ ભૂરિયાને ડીનર માટે આમંત્રણ આપે છે અને બંને સાથે જમવા માટે બેસે છે. રાતે, ખુશાલને ઊંઘ આવે છે અને ભૂરિયો તેની બાજુમાં જા બેસે છે. દિવસ દરમ્યાન, ખુશાલ ગજોધર ભૈયાની ચાયની રેંકડીમાં કામ કરે છે અને રાત્રે ફૂલમતીબાઈના કોઠે ચોકીદારી કરે છે. તે પોતાની બચત 'ગજોધર બેંક'માં જમાવે છે. વરસાદ આવી રહ્યા હોવાથી, તેણે ગામ જવાની તૈયારી કરી છે. ગજોધર અને ફૂલમતી બાઈએ તેને રાહત આપી છે અને તે 15000 રૂપિયાની બચત લઈને ગામ જવા નીકળે છે. આ કથામાં ખુશાલની જિંદગીનું વર્ણન છે, જેમાં મજૂરી, સાથીદારો અને પરિવારની વચ્ચેની સંબંધો દર્શાવવામાં આવ્યા છે. એક ઉર્ધ્વમુખી શૂન્ય-1 Gunvant Vaidya દ્વારા ગુજરાતી વાર્તા 11 787 Downloads 2.3k Views Writen by Gunvant Vaidya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખુશાલ જયારે એના થાનકે આવ્યો ત્યારે રાતના અઢી વાગ્યા હતા. ફૂટપાથ ઉપરની મરકયુરી લાઈટના થાંભલા નીચે એની જગા ઉપર નિરાંતે સુતેલા ભૂરિયાને એણે ખદેડી કાઢ્યો, પોતાનો ફરિયાદી અણગમો વ્યક્ત કરતો હોય તેમ 'ભોં ભોં...' કરતો અપમાનિત થયેલ ભૂરિયો જરાક દુર જઈ ઊભો રહ્યો. ખુશાલે તે જગ્યા સાફ કરી. પછી ગજોધર ભૈયાની રેંકડીની નીચે રાખેલી ગોદડી કાઢીને ફૂટપાથ ઉપર પાથરી, સામેના નળેથી પાણી લઇ હાથ મો ધોઈ જરીક ફ્રેશ થઇ ગોદડી પર બેસી પછી એણે પેલું પડીકું ખોલ્યું. 'આજા બીડુ તુ ભી આ જા ' કહી બુચકારો કરી ભૂરિયાને ય ખુશાલે ડીનર કરવા તેડયો. More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા