લેખમાં "પ્રબળ ઇચ્છાઓની અદભુત શક્તી" અંગે ચર્ચા કરવામાં આવી છે, જ્યાં લેખક સુલતાન સિંહ જીવનને એક રમત સાથે તુલના કરે છે. એમ કહે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે મજબૂત ઇચ્છા અને કારણ શોધવું જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે બહુ ઓછા લોકો જાણે છે કે જીવનની આ રમત કેવી રીતે રમવી અને કેવી રીતે જીતી જવું. લેખક જીવનને એક સંઘર્ષ તરીકે પણ ઓળખે છે, જે માટે મજબૂત કારણ અને ધ્યેય હોવું જરૂરી છે. તેઓ કહે છે કે રમત રમવા માટેની ઈચ્છા હોવી પૂરતી નથી, પરંતુ તે માટે મજબૂત કારણ જોઈએ. સફળતા મેળવવા માટે કઠોર મહેનત, શિસ્ત અને જીત માટેની ચાહત જ જોઈએ. લેખમાં, લેખક વાચકોને પોતાના વિચારો અને પ્રતિસાદ શેર કરવા માટે વિનંતી કરે છે, જેથી તેઓ પોતાના લેખને વધુ સુધારી શકે. Prabal Ichchhaoni Adbhut Shakti... Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેરક કથા 25.4k 1.7k Downloads 3.7k Views Writen by Sultan Singh Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બાળપણમાં જોવાયેલા સપના કદાચ ભવિષ્ય નક્કી કરી નાખતા હોય છે અથવા તો જીવનના કોઈ પણ પડાવમાં કઈક કરી જવાની ચાહનાજ આપણું ભવિષ્ય નક્કી કરતા હોય છે. શિવમંદિર અને મસ્જીદ બંને જગ્યાએ એક સમાન શ્રધ્ધાથી સર જુકાવનાર કલામ સાહેબ બચપણથીજ પક્ષીઓની ઉડાઉડ જોઈ ને તે મોહિત થતા તેમજ માછલી ઓને તરતી જોઇને પોતાને પણ મુક્ત ગગનમાં વિહાર કરવાની ઝંખનાઓ થઇ આવતી. જીવનની રફતાર હમેશા કામયાબી માટેના અવસર નથી આપતી પણ હા દરેક અવસરને આપનાવી લેવાના સુનેરી અવસર બધાને આપતી હોય છે. પણ જીવનમાં કામયાબી હાંસલ કરવા કારણો આધારિત ત્રણ તાકાતોની વધુ જરૂર પડે છે “ સપનાઓ, વિશ્વાસ અને આશાઓ”. આ વાત કલામ સાહેબને એમના ગુરુ અને શિક્ષક અય્યાદુરાઈ સોલોમન દ્વારા કહેવાઈ હતી જેને પોતે મનમાં ઊંડાણ પૂર્વક સુધી ઉતારી લીધી હતી. અને તેમણે પોતાના બાળપણમાજ ભગવદ ગીતાની નિબંધ સ્પર્ધામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને એતો પુરવાર કર્યું કે જ્ઞાન માટે ધર્મ કે ધાર્મિકતાથી વધુ સમજવાની અને અપનાવી લેવાની જરૂર હોય છે. ....read more tamaro amuly pratibhav jarur niche aapjo... More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા