આ કવિતા શિયાળાની ઠંડી અને કવિની ઓળખાણ વિશે છે. કવિ એ સર્વજ્ઞ અને તત્વવેત્તા છે, જે જીવનની સૌંદર્ય અને કર્તવ્ય વિશે જાણે છે. કવિ કાલિદાસના 'ઋતુસંહાર'માં ઋતુઓનું સુંદર વર્ણન છે, જેમાં પ્રકૃતિના સુક્ષ્મ પાસાઓ દર્શાવવામાં આવ્યા છે. શિયાળાની મીઠી ઠંડીમાં, પ્રેમ અને સહવાસના અનુભવોને વ્યક્ત કરવામાં આવ્યા છે. કવિ કાલિદાસ શિયાળાની ઠંડીમાં સ્ત્રીના શૃંગારિક સ્વભાવનું અદભુત વર્ણન કરે છે. થોડીક નિષ્ઠુરતા સાથે, શિયાળાની શાંતિ અને એકલતાની અનુભૂતિને વર્ણવવામાં આવે છે, જ્યાં બહાર બરફ જમવા લાગે છે અને અંતરમાં યાદોનું બરફ ઓગળવા લાગે છે. આ કવિતા એક શાંત અને મૌન વાતાવરણમાં માનવ મનના અનુભવોને પ્રગટ કરે છે. શિયાળો..સુસ્સ્સ્સ...! Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 9 457 Downloads 2.5k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ....અને બહાર ફળિયામાં ખુલ્લાં રહી ગયેલા પાણીનું ટીપું પણ અચાનક પગ કે ગાલ પર પડે તો દાઝી જવાય એનું નામ શિયાળો ! જેમાં શ્વાસ ફેફસાંને બદલે પાંસળીઓમાં પહોંચે અને હાડકાની વચ્ચેના પોલાણમાં હિમ જામે ! સહવાસ અને પ્રણયમાં રચવાનું મન થાય. ધાબળાની અંદર ઈજીપ્તની ‘મમી’ની જેમ પડેલા હોઈએ અને શ્વાસની સરસરાહાટ ‘ઇલેક્ટ્રોસ્ટેટિક શીલ્ડીંગ’ની માફક ‘લક્સ ઇન્ફરનોવેર’ જેવી પરિસ્થિતિ રચે. ઉઠીને ટી-શર્ટ કાઢતી વખતે થતું તડ-તડ અને ઠંડીની લહેરખી આવતાકની સાથે જ શરીર પરની રુવાંટી જાણે સજીવન થઇ હોય એવું લાગે. ટૂંટિયું વાળીને રસ્તો ય સૂતેલો હોય એવા ઠિઠુરાઈ ગયેલા ભેંકાર વાતાવરણના કાળી શાલ લઈને શિયાળાની શામ આવે છે. જાણે જગત મૂવીંગ એચ.ડી. વિડિયોમાંથી સ્ટેન્ડસ્ટિલ ફોટોફ્રેમ બની જાય છે. આપણા જ પગલાનો અવાજ જાણે પારકો હોય તેમ સંભળાય છે. ઉપર જામેલા બરફ નીચે યુરોપમાં નદીઓનું પાણી પડ્યું રહે, એમ થથરી ગયેલી ટાઢીબોળ ચામડી નીચે ગરમ કહેવાતું લોહી સુન્ન પડી જાય છે. More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા