આ કાવ્યમાં કંદર્પ પટેલે પ્રેમ અને લગ્નજીવનની મીઠી-ખાની મિશ્રણને રજૂ કર્યું છે. બે હૃદયોને એકબીજામાં જોડતા પ્રણયના બીજને રેખાંકિત કરતા, તેઓ જીવનમાં કરેલી પ્રણયની બેઠક અને સંબંધની દ્રષ્ટિમાંથી આગળ વધે છે. લગ્નની ઉજવણીમાં લોકોને હાજર રહેવાની વાત છે, જ્યાં પ્રેમના ઉતર-ચઢાવ અને તેમાંથી પ્રાપ્ત થતી ખુશીઓ અને દુખોનું વર્ણન છે. એનિવર્સરીનું મહત્વ અને ભુલવાંના પરિણામો, એક પતિની ભૂમિકા અને પત્ની સાથેની સંબંધોની જટિલતાઓને કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે. પતિનું જીવન, તેની જાગૃતતા અને પત્નીના ભાવનાઓને સમજવાની આવશ્યકતા વિશે કવિએ સમજણ આપી છે. આ કાવ્ય પ્રેમ, સમર્પણ, અને સંબંધોની ખાટી-મીઠી અનુભૂતિઓને વ્યાખ્યાયિત કરે છે, જ્યાં પ્રેમ અમૃતરૂપે જીવનના તાપમાં ઉકળીને મીઠા સંબંધોમાં ફેરવાય છે. એનિ‘વર્સ’રી વર્ષે સિંગલ રિ-ટેક લેતું એક ટૂંકું Kandarp Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8 538 Downloads 3k Views Writen by Kandarp Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બે વિરચિત હૈયાઓ વચ્ચે પ્રણયાંકુર ફૂટે અને એ પ્રણયના બીજની વેલ થઈને શ્રદ્ધા અને પરસ્પરના વિશ્વાસને આધારે લાગણીઓ પાંગરે ત્યારે આ બીજાંકુરો લગ્નની વેદીએ એકબીજાની સાથે જિંદગી પ્રેમ અને માત્ર પ્રેમથી એક આત્મા બનવાનો નિર્ણય લે છે. આ ફિક્સ થયેલી મેચને જીવનપર્યંત અનેક લોકો સાક્ષી બનીને નિહાળતા હોય છે. અનેક ઉતર-ચઢાવ પછી જાણે ‘પ્રેમ’ નામનું તત્વ દુધમાં રહેલા કેસરની જેમ ઘોળાઈને રંગીન બનાવે અને એકબીજાની ઈચ્છાઓને મેઘધનુષ્યને કોંટા ફૂટે એમ ચાહે. ત્યારે પ્રેમ‘રસ’નો આસ્વાદ જ અપ્રતિમ હોય. સમજણની કોરી પાટીમાં એકડો ઘૂંટતા-ઘૂંટતા ભવિષ્યનો માર્ગ કઈ દિશામાં જાય છે એ ખ્યાલ નથી રહેતો. સુખ અને દુઃખના પડછાયામાં સ્વાનંદનો બલી ક્યારે ચઢી જાય છે એ અસાધ્ય બની જાય છે. એકબીજામાં રસતરબોળ થઈને તૃપ્તતાથી આગળ વધતી ગાડીમાં સ્પીડબ્રેકર પણ રીસામણા-મનામણા કરીને પસાર થઇ જાય છે. આવી ખાટી-મીઠી ‘લવ સ્ટોરી’ એટલે લગ્ન જીવન. More Likes This સ્વપ્નસુંદરી - 1 દ્વારા Chasmish Storyteller એક સંબંધ પવિત્રતા નો... - 1 દ્વારા dhruti rajput એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 2 દ્વારા komal અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1 દ્વારા ︎︎αʍί.. પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના દ્વારા Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા