bhav bhari krutagnata book and story is written by Harshad Ashodiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. bhav bhari krutagnata is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભાવભરી કૃતજ્ઞતા Harshad Kanaiyalal Ashodiya દ્વારા ગુજરાતી પ્રેરક કથા Writen by Harshad Kanaiyalal Ashodiya Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શાંત, સમૃદ્ધ અને સુજલામ-સુફલામ એવા 'ધર્મપુર' રાજ્યના મહારાજ વિક્રમાદિત્ય કેવળ સિંહાસનના સમ્રાટ નહોતા, પરંતુ પોતાની પ્રજાના હૃદયના ધબકારા સાંભળનારા એક સાચા લોકસેવક અને પરોપકારી નરેશ હતા. તેમનું ન્યાયપ્રેમ અને પ્રજાવાત્સલ્ય ચારેય દિશામાં કિર્તીમાન હતું. પ્રજા પણ પોતાના રાજાને ઈશ્વરતુલ્ય માનતી અને રાજાના એક પલકારા પર સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તત્પર રહેતી. प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम्। नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम्।। कौटिलीय अर्थशास्त्र પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં જ તેનું હિત છે. રાજાને પોતાની પ્રિય બાબતોમાં રસ ન હોવો જોઈએ, પરંતુ પ્રજાને જે પ્રિય અને હિતકારી હોય તે જ રાજાનું હિત છે. More Likes This બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya અહં બ્રહ્માસમી દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા