hu vaidehi bhatt part 19 book and story is written by krupa pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. hu vaidehi bhatt part 19 is also popular in Children Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 krupa pandya દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 194 Views Writen by krupa pandya Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " સર, જ્યારે હું સવારે અહીં જાજરૂ કરવા આવ્યો ત્યારે મેં પાણીમાં કંઈ તરતાં જોયું. એટલે હું નજીક ગયો જોવા તો જોયું કોઈની લાશ પાણીમાં તરી રહી છે.. પછી, મેં તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો."ગોડબોલે સાક્ષી સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેના ટીમના કોન્સટેબલે ગોડબોલને લાશનું મોઢું જોવાનું કહ્યું લાશ ફૂલી ગઈ હતી. પણ મોઢું જોઈને ગોડબોલે ચમકી ગયો. કેમકે તેની પાસે જે બે છોકરીઓના ફોટા હતા. તેમાંથી એક છોકરીનો ચહેરો લાશ સાથે મળતો હતો. એક મિનીટ પણ બગાડ્યા વગર લાશને તરત જ પોર્સ્ટમોટમ માટે મોકલી દીધી હતી. તે લાશ રીનાની હતી......................................................................." રાજવી, વાશીની ખાડીમાંથી રીનાની લાશ મળી છે. Novels હું, વૈદેહી ભટ્ટ આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈ... More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા