World Environment Day book and story is written by Trupti Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. World Environment Day is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિશ્વ પર્યાવરણ દિવસ Trupti Bhatt દ્વારા ગુજરાતી વાર્તા 606 1k Downloads 2.5k Views Writen by Trupti Bhatt Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આકાશ એની મસ્તીના રંગમાં રંગાયેલું હતું.ક્યાંક ભૂરું ક્યાંક સહેજ રતાશ પડતી ઓઢણીમાં છુપાયેલું,તો ક્યાંક વાદળ સાથે સંતાકૂકડી રમતું હતુ. આકાશના પાલવમાં પ્રભાતના ખુશનુમાં રંગ ચારે કોર ફેલાઈ રહ્યા હતા.નીચે ધરતી પર આછેરી લીલીછમ ચાદર પથરાયેલી હતી. ક્યા કરણની રેતીના ઢુવા તો ક્યાંક જળાશયો. ધરતીના વિશાળ પટ પર અનેકાધિક જીવ સૃષ્ટિ જાણે કે ધબકતી હતી. ક્યાંક ક્યાંક કોઈ અલગ પ્રકારના જંગલ દેખાઈ રહ્યા હતા. જાણે કે કોંક્રીટ ના જંગલ સિમેન્ટના જંગલ.એક શહેરની ગેલેરીમાં ચાર પાંચ છોડ દેખાઈ રહ્યા હતા. મની પ્લાન્ટ, તુલસી,સ્નેક પ્લાન્ટ,ગુલાબ વગેરે.પ્રભાત ના પહેલા પ્રહાર માં બધા સરસ રીતે શ્વસી રહ્યા હતા.જેટલી ગુલાબની કળી હતી એ ખીલવાની તૈયારીમાં હતી. More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા