Aavo Bhajavie - 2 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aavo Bhajavie - 2 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આવો ભજવીએ - 2 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 824 908 Downloads 2k Views Writen by SUNIL ANJARIA Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નોટ કીયા જાય મી લોર્ડપાત્રો: ઇન્દ્રઅનુચરમંગળનારદઅલ્પાના પિતાઅલ્પેશની માતાઅલ્પાઅલ્પેશનાડીદેવી(પડદો ખુલતા કોર્ટનું દ્રશ્ય. ન્યાયાધીશની ખુરશી પર બિરાજમાન ઝળહળતા મુગટધારી ઇન્દ્ર. બાજુમાં કાળો, ઊંચો, ભરાવદાર, ડરામણો અનુચર ઉભો છે.)(આરોપીના પિંજરામાં વિશાળ દેહષ્ટિ ધરાવતો લાલ ખેસધારી મંગળ. તેજસ્વી ગૌર વર્ણ. ભરાવદાર શરીર. મુછો આમળ્યા કરે છે. કોર્ટ ચાલુ છે.)ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર. કોર્ટ ચાલુ છે. તો શ્રી. મંગળ, આપને આપની ઉપરના સામૂહિક લગ્ન વિચ્છેદો કરાવ્યા કરવાના આરોપ અંગે શું કહેવું છે?મંગળ : મી લોર્ડ, સ્વર્ગ-પૃથ્વીના અધિક્ષક, મારી પર આરોપ છે કે મેં અલ્પેશ-અલ્પાનાં લગ્ન વિચ્છેદ કરાવ્યાં છે. હુ મંગળ આ આરોપનું ખંડન કરું છું .ઇન્દ્ર : તો શું આપની સામે આરોપ છે કે તમે Novels આવો ભજવીએ માંદગીમાંદગીપાત્રો: તુષાર (એક કિશોર) 1.લલિતભાઈ : પિતા. 2.કલા બહેન : માતા 3.ઝમકુ : કામવાળી 4.પ્રવિણા : ... More Likes This રઘુવંશ - ભાગ 7 દ્વારા Mansi Desai Shastri ધ રોયલ ખજાનો: એ યુરોપિયન ક્વેસ્ટ - 1 દ્વારા Jigar Raval ચીથરા - ભાગ 9 દ્વારા Mansi Desai Shastri સંતાન ની ભૂખ - ભાગ 1 દ્વારા Urmi Sonagara રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 3 દ્વારા Rupesh Sutariya કારગિલ ગાથા - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri આવો ભજવીએ - 2 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા