9 11 book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 9 11 is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. 9 11 Gautam Patel દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 370 566 Downloads 2.3k Views Writen by Gautam Patel Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 9/11 આતંકવાદી હુમલોઅમેરિકાના न्यू યોર્ક શહેરમાંસપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની સવારે લાખોસ્ત્રી-પુરુષો તેને દ૨૨ોજ જેવી વધુ એકસવાર ગણી કામધંધે જવા નીકળ્યાં.દિવસ મંગળવારનો હતો. તવારીખનાપાને જો કે મહિના અને તારીખ અનુસા૨માત્ર 9/11 તરીકે નોંધાવાનો હતો. બસ,ટેક્સી અને મેટ્રો ટ્રેન મારફત અમુકલોકોનો સમુદાય અમેરિકાના વ્યાપારીહાર્દ સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ કેંદ્રીતથવા લાગ્યો. આમાંથી કેટલાંકના માટે9/11 જિંદગીની આખર તારીખ હતીઅને મોતના પોકારને અજાણતા પ્રતિસાદઆપતાં હોય એમ તેઓ પોતાની અંતિમઘડી તરફ આગળ વધી રહ્યા હતા.સંખ્યા હજારોમાં ગણાય એટલીહતી, કેમ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ૧૧૦માળના અને ૪૧૦ મીટર ઊંચાં બે ટાવરોમાં સવારથી સાંજલગી આશરે ૫૦,૦૦૦ કર્મચારીઓ ધંધોકે રોજગાર ચલાવતા હતા. એક નોર્થટાવર અને બીજો સાઉથ ટાવર તરીકેઓળખાતો More Likes This છાંયો - 1 દ્વારા Kuraso સત્યકામ - 1 દ્વારા Sanjay Sheth કેન યુ સ્ટુડ બાય મી? - 1 દ્વારા Aamena ડકેત - 3 દ્વારા Yatin Patel માયાવી મોહરું - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 1 દ્વારા Anghad ધ ગ્રે મેન - ભાગ 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા