After 40's book and story is written by Trupti Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. After 40's is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. After 40's Trupti Bhatt દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1.4k 768 Downloads 2k Views Writen by Trupti Bhatt Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નારિમાઇન પોઇન્ટ... દરિયો એની મસ્તી માં ઘૂઘવતો જતો હતો. અને આજે એ એકલો માત્ર પોતાની સાથે બપોર ના 2 વાગ્યે દરિયે બેસી રહ્યો હતો.ખૂબ દોડાવ્યો જિંદગીએ એની એને. દોડતા દોડતા એ ક્યારે હાંફતો ગયો એની પણ એને ખબર ન પડી. બસ 20 વર્ષ થી દોડતો જ રહ્યો.આજે સવારે જ્યારે એ ઉઠ્યો ત્યારે સ્મિતા બાજુ માં સુઈ રહી હતી. બાળકો એના રૂમ માં આરામ કરતા હતા.. જ્યારે એ પોતાના ટાસ્ક પુરા કરવા માટે વહેલો ઉઠી ગયો હતો.ત્યાં તો અચાનક એના મોબાઈલ પર અજાણ્યા નંબર પર થી એક msg આવી પડ્યો. "Happy birthday dear."એ વિચારી રહ્યો કે મને dear કહેવાવાળું કોણ છે? More Likes This રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth Young Generation દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા