Vand Bay Bridge book and story is written by Hiren B Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vand Bay Bridge is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વંદ ખાડી નો પુલ Hiren B Parmar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 1.7k 1.6k Downloads 3.8k Views Writen by Hiren B Parmar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામની સીમાડે “વંદ ખાડી” નામની એક નદી વહે છે. એ ખાડી પરનો વાંકો પુલ એક જ વાહન પસાર થઈ શકે એવો સાંકડો છે. એક રાત્રે સુરતથી આવતી એક કાર અંધારામાં એ ખાડીમાં પડી જાય છે. બે દિવસ પછી એક મુસાફરની લાશ પાણીમાંથી મળે છે, પણ બીજી લાશ ક્યારેય મળતી નથી. ત્યારથી એ પુલ પર અજાણી ઘટનાઓ થવા લાગે છે—રાત્રે પસાર થતી ગાડીઓ બંધ થઈ જવી, કાચ પર લોહીના હાથના નિશાન દેખાવા, અચાનક છાયાઓ દેખાવા, અને કોઈ અનામ આત્મા વાહનોને તથા ગામલોકોને હેરાન કરવી. “વંદ ખાડી” હવે માત્ર નદી કે પુલ નથી, પણ એક એવું સ્થળ છે જ્યાં જીવિત અને મરણ પામેલા વચ્ચેની રેખા ધૂંધળી બની જાય છે... નોંધ: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ જીવિત કે મૃત્યુ પામેલા વ્યક્તિ, ઘટના કે સ્થળ સાથે તેનો સીધો સંબંધ નથી. More Likes This લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika મુક્તિ: એક અતૃપ્ત આત્માનો ઇન્સાફ દ્વારા susang bhatt અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -40 દ્વારા Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા