Sardar Udham Singh book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sardar Udham Singh is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સરદાર ઉધમસિંહ Gautam Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 412 690 Downloads 1.8k Views Writen by Gautam Patel Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉધમ સિંહડિસેમ્બર ૨૬, ૧૮૯૯ના રોજ પંજાબનાસંગરપુર ખાતે જન્મેલા ઉધમ સિંહ.પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગખાતે એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજ એકઠીથયેલી મેદની ૫૨ અંધાધૂંધ ફાયરિંગકરાવી સેંકડો નિર્દોષોને રહેંસી નાખવામાંનિમિત્ત બનનાર અંગ્રેજ જલ્લાદ માઇકલઓ’ડ્વાયરને તેમણે લંડનમાં ગોળીએદીધો હતો--અને તે ગુના બદલ બ્રિટિશસરકારે તેમની ધરપકડ કરી અદાલતીકેસ બાદ ફાંસીની સજા સંભળાવી હતી.૧૯૧૯ના અરસામાં માઇકલઓ’વાયર ભારતમાં પંજાબનાલેફ્ટનન્ટ-ગવર્નર તરીકે નિયુક્ત હતોઅને તેના આદેશ મુજબ બ્રિગેડિઅર-જનરલ રેજિનાલ્ડ ડાયર નામના નરાધમેએપ્રિલ ૧૩ના રોજ અમૃતસરનાજલિયાંવાલા બાગમાં સેંકડો સ્ત્રી-પુરુષોનેતેમજ બાળકોને ઠંડે કલેજે વીંધી નાખ્યાહતા. ગોરી સરકાર સામે આનો બદલોમાઇકલ ઓ’ડ્વાયરને ઠાર મારીને ઉધમસિંહે વાળ્યો, પરંતુ તેમના માટે સપરમોએ દિવસ જલિયાંવાલા હત્યાકાંડના ૨૧વર્ષ પછી આવ્યો હતો. દરમ્યાન અનેકમુસીબતોનો અને યાતનાઓનો તેમણેસામનો કર્યો More Likes This શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr. Mrs. Snehal Jani હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) દ્વારા RAGHUBHAI તખ્તાપલટ - ભાગ 1 દ્વારા Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી દ્વારા સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 દ્વારા Kandarp Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા