"ચાલીયે કોઈ નવી જગ્યા પર... જ્યાં તને હું હોવાનો દર ન હોય.""શું તું એ બધું છોડીને જઈ શકીશ?""તમે મારા માટે એવું પૂછો છો જાણે હું હજી ‘ત્યાં’ છું..."---નવી શરૂઆત – સહજીવન સાથે સર્જનદિલ્લી શહેર. એ બંને એક નાનકું ફ્લેટ ભાડે લઈને રહેવા લાગ્યા.આયુષ હવે નવી નાવલ લખતો – "અધૂરી રીતે તું"અપૂર્વા NGOs સાથે">

તુ મેરી આશિકી - 3 Thobhani pooja દ્વારા ક્રાઇમ વાર્તા માં ગુજરાતી પીડીએફ

Tu Meri Aashiqui દ્વારા Thobhani pooja in Gujarati Novels
અમદાવાદ શહેરનો ઓક્ટોબર મહિનો હતો. થોડી ઠંડી, થોડી ગરમી – પરંપરાગત ગુજરાતી વાતાવરણ. અમદાવાદ યુનિવર્સિટીની કેમ્પસના લાઈબ્રેરી પાસે એક સાવ શાંત કોણું હતુ...

બીજા રસપ્રદ વિકલ્પો