Swapnil - 3 book and story is written by Rupal Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Swapnil - 3 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્વપ્નિલ - ભાગ 3 Rupal Jadav દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 3.4k 2.5k Downloads 5k Views Writen by Rupal Jadav Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્યાં જ ડગ ડગ કરતી બુલેટ નીકળી બુલેટ ચલાવનારે થોડી બુલેટ વિધી ને ત્યાં રોકી .“ શું થયું ! તમારી સ્કૂટર માં કંઈ પ્રોબ્લેમ થયો છે ? ” પેલો વાહનચાલક પૂછી રહ્યોવિધી એ કાંઈ જવાબ ના આપ્યો અને મનમાં વિચારી રહી કે એક તો રસ્તા વચ્ચે સ્કૂટર પંચર થયું અને હવે આવા લફંડરો હેરાન કરશેપેલા વાહનચાલકે ઘણી વાર પૂછ્યુંવિધી નો મગજ થોડો ગરમ થયો તેણે સામે થોડું જોર થી બોલી“ તને ભાન નહિ પડતી કે મારે તારી મદદ ની કોઈ જરૂર નથી . હુ તારા જેવા લફંડરો ને સારી રીતે ઓળખું છું એકલી છોકરી જોઈ નઈ કે ..... ”“ ઓ Novels સ્વપ્નિલ શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી .... ટ્રેન મોડી પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ ર... More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા