No smoking book and story is written by Mallika Mukherjee in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. No smoking is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નો સ્મોકીંગ Mallika Mukherjee દ્વારા ગુજરાતી વાર્તા 2 524 Downloads 1.5k Views Writen by Mallika Mukherjee Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે લગભગ બે મહિના પછી શ્રેયા, રોહનને મળવા જઈ રહી છે. અમદાવાદ સ્ટેશન પર પહોંચીને, ઝડપથી વડોદરાની ટિકિટ કઢાવી અને 8.20 વાગ્યે ઉપડતી વડોદરા લોકલના સેકન્ડ ક્લાસના કંપાર્ટમેન્ટમાં ચઢે છે. બેસવાની જગ્યા નથી. સારી એવી ભીડ છે. તે દરવાજા પાસેની ખાલી જગ્યામાં ઉભી છે. ટ્રેન ઉપડે છે, ધીમે ધીમે ગતિ પકડે છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. એની નજર કંપાર્ટમેન્ટના દરવાજા પાસે નીચે બેઠેલા એક વૃદ્ધ દંપતી પર પડે છે. વૃદ્ધ બેઠા-બેઠા માટીની નાની ચલમ ફૂંકી રહ્યા છે. હવાનો રૂખ શ્રેયા તરફ હોવાથી ચલમનો ધુમાડો એનાં મોં પર આવી રહ્યો છે. તેને ગુસ્સો આવી રહ્યો છે. More Likes This જીવન પ્રેરક વાતો - ભાગ 27 - 28 દ્વારા Harshad Kanaiyalal Ashodiya વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા