MOJISTAN - SERIES 2 - Part 15 book and story is written by bharat chaklashiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MOJISTAN - SERIES 2 - Part 15 is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 15 bharat chaklashiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 5 540 Downloads 1.2k Views Writen by bharat chaklashiya Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચંચો હુકમચંદની રાડથી ગભરાયો. જલ્દી નીચે જવું પડે એમ હતું પણ એનો જીવ વહીસ્કીની બોટલમાં હતો. ચંચાએ હોલમાં નજર ફેરવી. દીવાલની એક ખીંટીએ લટકતી કાપડની નાનકડી થેલી અને થેલીના નાકા સાથે બંધાયેલી દોરી જોઈ ચંચાની આંખો ચમકી. દોડીને એણે એ થેલી ખીંટીએથી ઉતારી. હુકમચંદ કદાચ કોઈ વસ્તુ બારોબારથી મંગાવવા માટે આ થેલીનો ઉપયોગ કરતો હશે. બજારમાં પડતી બારીમાંથી આ થેલી વડે કોઈ ચીજ મેડીમાં ખેંચી લેવાતી હશે. ચંચાએ વધુ વિચાર કર્યા વગર ફ્રીજમાંથી પેલી બોટલ ઉઠાવીને એ થેલીમાં નાંખી. બારી ખોલીને દોરી વડે એ થેલી બજારમાં ઉતારી. થેલી બજારની જમીનને અડી કે તરત ચંચાએ દોરી છોડી દીધી. દાદરમાં પડેલો મૂળિયો Novels મોજીસ્તાન - સીરીઝ 2 વ્હાલા વાચકમિત્રો… મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો... More Likes This મકાન નાં નામ દ્વારા SUNIL ANJARIA દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1 દ્વારા bharat chaklashiya નવીનનું નવીન - 1 દ્વારા bharat chaklashiya સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2 દ્વારા yeash shah મુંબઈ દર્શન (હાસ્ય કથા ) દ્વારા vansh Prajapati ......vishesh ️ જિલ્લા કચેરીની સેર દ્વારા vansh Prajapati ......vishesh ️ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા