Flight book and story is written by Pravina Kadakia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Flight is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઉડાન Pravina Kadakia દ્વારા ગુજરાતી વાર્તા 448 Downloads 1.2k Views Writen by Pravina Kadakia Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાહી, દોડે પણ તેના પગ જમીન પર ન ટકે. એમ લાગે કે તે હવામાં ઉડી રહી છે. ચંચલતા તેના અંગ અંગમાંથી વહી રહી હતી. તેના જન્મ વખતે, પિતાજીને કાયમ મુસાફરી પર જવું પડે તેવા દિવસો હતા. રાહી જન્મી ત્યારે પહેલી વાર પિતાજીએ તેને ગોદમાં લીધી, દીકરીની ઉંમર હતી ૨૪ કલાક. ગળે લગાડતાં બોલ્યા, ‘બેટા તારા પિતાની કિસ્મત જો રોજ નવા સ્થળે જવાનું, રાહ પૂછીને નિયત સ્થળે પહોંચવાનું. ‘ ૨૪ કલાક પહેલાં ‘મા’ બનેલી માનસી, આ સાંભળી રહી હતી. અચાનક બોલી ‘દીકરીનું નામ રાહી પાડીએ તમને રાહ બતાવી જ્યાં જવું હશે ત્યાં પહોંચાડશે. મનોજને નામ ગમી ગયું માનસી પણ હરખાય ઊઠી. More Likes This વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા