My Journey as a Teacher - 2 book and story is written by Snehal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Journey as a Teacher - 2 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શિક્ષિકા તરીકેની મારી સફર - 2 Tr. Mrs. Snehal Jani દ્વારા ગુજરાતી પ્રેરક કથા 3.1k 1.7k Downloads 4.1k Views Writen by Tr. Mrs. Snehal Jani Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફરભાગ:- 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક શિક્ષક કેવો હોવો જોઈએ અને હું કેવી રીતે અને શા માટે શિક્ષિકા બની એ તો તમે અગાઉનાં ભાગમાં વાંચી જ લીધું છે. હવે જ્યારે મનગમતું કામ કરવા મળે ત્યારે આ લાલચુ માનવમન વધુ અપેક્ષા રાખે છે. એને આ કામમાં કદરની સાથે સાથે સફળતા પણ મળે એવી ઝંખના થવા માંડે છે. મને પણ થઈ. અને યોગાનુયોગ આ તક મળી પણ ગઈ. જોઈએ કેવી રીતે.......વ્યક્તિએ નાનપણથી જોયેલું સપનું જ્યારે પૂર્ણ થાય અને એમાંય જો એને અણધારી સફળતા મળે તો ચોક્ક્સ જ એ વ્યક્તિની મહેનત અને નિષ્ઠાનું ઉત્તમ ફળ મળ્યું કહેવાય. આ સમયે Novels શિક્ષિકા તરીકેની મારી સફર નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. આ લેખ મેં ત્રણ વર્ષ પહેલાં શિક્ષકદિન નિમિત્તે લખ્યો હતો. આપ સૌ સાથે વહેચું છું. આ લેખમાં આપેલ તમામ માહિતિ સંપૂર્ણપણે મારી... More Likes This ધરતી - ભાગ 1 દ્વારા Bhoomi Barot Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા