Bhagvat Rahasaya - 234 book and story is written by Mithil Govani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhagvat Rahasaya - 234 is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભાગવત રહસ્ય - 234 MITHIL GOVANI દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 1.3k Downloads 2.5k Views Writen by MITHIL GOVANI Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગવત રહસ્ય -૨૩૪ યૌવનમાં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી. વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહિ રહેવાનું.વિલાસી લોકોથી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે.ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી.વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે. વનવાસ મનુષ્યના હૃદયને કોમળ બનાવે છે,વનવાસમાં ખાતરી થઇ જાય છે-કે-ઈશ્વર સિવાય મારું બીજું કોઈ નથી.અરણ્યકાંડ આપણને બોધ આપે છે-કે-ધીરે ધીરે સંયમને વધારી વાસનાનો વિનાશ કરો. ઉત્તમ સંયમ-- એ Novels ભાગવત રહસ્ય પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે... More Likes This લાલો 2 - પ્રકરણ 1 દ્વારા Kamejaliya Dipak સેકન્ડ ચાન્સ ભાગ ૩ દ્વારા Komal Mehta સ્વ ની ખોજ - ભાગ 1 દ્વારા Komal Mehta ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 2 દ્વારા Vir jadeja પુરૂષોત્તમ માસ - સુદ 1 દ્વારા Aloka Patel રઘુવંશ - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri દીકરી ના પિતા - 1 દ્વારા Samragni બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા