Dear Love - 1 book and story is written by R. B. Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dear Love - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Dear Love - 1 R B Chavda દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 4.9k 3.3k Downloads 8k Views Writen by R B Chavda Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન હોવા છતાં કોઈ નજર આવી જાય એ પ્રેમ.એકાંત માં પણ કોઈના સ્મરણ નો સંઘાત મળી જાય એ પ્રેમ.બધું પાસે હોવા છતાં કોઈની ખોટ હંમેશા વર્તાય એ પ્રેમ.આજે હું તમને મારા ડિયર લવની સ્ટોરી શેર કરું...હું વિરલ... જામનગરની બોયઝ સ્કૂલમાં હાઈસ્કૂલનું ભણવાનું પૂરું કર્યું. મારે હવે કોલેજમાં પ્રવેશ કરવો હતો. હું મારા ભવિષ્ય માટે ઉત્સાહી હતો, અને મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું. મારા માટે આ નવો રસ્તો હતો, નવો શહેર અને નવી દુનિયા.જે દિવસ હું અમદાવાદ પહોંચ્યો, તે દિવસ મારા જીવનનો એક નવી શરુઆત બનવાનો હતો. બધા જ Novels Dear Love પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન હોવા છતાં કોઈ નજર આવી જાય એ પ્રેમ.એકાંત માં પણ કોઈના સ્મરણ નો સંઘાત મળી જાય એ પ્રેમ.બધું પ... More Likes This તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા